અંજીર પાક

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
અંજીર ને દૂધ મા પલારવા ને એક વાસણ મા ધી મુકી ગેસ ઉપર મુકી તેમાં લૉટ સેકવો પછીઅંજીર નો માવો નેમોરો માવો નાંખી હલાવવું
- 2
પછી ડોઢ તારની ચાસણી કરવાની ને તે લૉટ સેકેલ છે તેમાં નાંખવી હલાવવું ને ઇલાયચી જાયફળ બધુનાખી હલાવવું પછી ગેસ પર થી નીચે ઉતારી ને હલાવવું પછી ધી લગાડેલી થારી મા પાથરવુ ને ચોસલા કરવા ઉપર કાજુ લગાડવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
-
-
-
અંજીર વેડમી (Anjeer Vedmi Recipe In Gujarati)
#TT1# પોષણયુક્ત અંજીર વેડમી વિટામીનથી ભરપૂર Ramaben Joshi -
-
નારીયલ પાક
#Goldenapron#post-13#મીઠાઈમિત્રો હું તમારા માટે ખૂબ જ સરસ મિઠાઈની રેસિપી લાવી છું નામ છે નારીયલ પાક તાજા નાળિયેરની ખૂબ જ ડિફરન્ટ અને સ્વાદિષ્ટ મિઠાઈની રેસિપી છે આ આજ પહેલા તમે ક્યારેય રેસીપી ખાધી નહીં હોય અને બનાવી પણ નહીં હોય Bhumi Premlani -
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati#milkreceipechallenge khushbu patel -
-
બનાના - કોર્ન ફ્લેક્સ - અંજીર - કૈશુનટ - આલમંડ ડાયેટ મિલ્કશેઇક
#GA4#week4#milkshake આજ બનાવેલ મિલ્ક શેક મેં યુ ટ્યુબ માંથી પ્રેરિત થઈ બનાવેલ છે. અને એને વધુ સ્વાસ્થ્ય વર્ધક બનાવવા થોડા ફેરફાર મારી રીતે કરેલા છે. Hemaxi Buch -
અંજીર ડ્રાયફ્રુટ જ્યૂસ
#ફ્રૂટ્સઆ ખુબજ હેલ્થી જ્યુસ છે.અત્યારે શિયાળા ની ઋતુ માં આ જ્યુસ ઉત્તમ છે. Jyoti Ukani -
-
ડ્રાય ફ્રુટ માવા મિલ્ક (Dryfruit Mava Milk recipe in Gujarati)
#GA4#Week9#Dryfruit#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#mrબદામ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભ દાયક છે દૂધ સાથે બદામ લેવા ના ઘણા ફાયદા છે તો જો દૂધ સાથે એટલે કે બદામ શેક બનાવવા માં આયે તો સ્વાદિષ્ટ પણ લાગે છે દૂધ આમેય સંપૂર્ણ આહાર ગણાવ્યો છે. Varsha Karia I M Crazy About Cooking -
-
શાહી અંજીર રબડી (Shahi Anjeer Rabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#કૂકબુકદિવાળી એટલે હસી ખુશી અને આનંદ કરવાનો તહેવાર.ઘર ના બધા જ લોકો સગા સબંધી ઓ ભેગા થાય ,નાના મોટા સૌ ફટાકડા ફો ડે,રંગોળી કરે ,ઘર સજા વે,અને સૌથી મોટી વાત એ કે બહુ જ અલગ અલગ જાત ની મીઠાઈ ઓ બને અને મહેમાનો નું મોઢું મીઠું કરાવી એ.દિવાળી પાર્ટી હોય જે ડેઝર્ટ વગર અધુરી ગણાય.મે અહી બહુ જ સરળ અને ઝડપથી બની જાય એવી વાનગી સેર કરી છે.શાહી અંજીર રબડી આપને અગાઉ થી બનાવી ને ફ્રીઝ માં રાખી શકીએ અને એને ઠંડી ઠંડી પીરસી સકિયે.નાના મોટા સૌ ને આ શાહી અંજીર રબડી ખૂબ જ ભાવશે.આમાં આપને કાજુ ,બદામ,અને અંજીર નો ઉપયોગ કર્યો છે માટે ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
-
-
અંજીર બદામ આઇસ ક્રીમ(anjir badam icecream
આઈસ ક્રીમ બધા ને બહુ જ પસંદ હોય નાના બાળકો હોય કે ઘર ના વડીલો .મે અહી બહુ જ સરળ રીતે અને હેલ્ધી આઈસ ક્રીમ તૈયાર કર્યો છે.અંજીર માં સારા પ્રમાણમાં આઇરન , કૅલ્શિયમ ,વિટામિન a , vitamin k મળે છે.અને બદામ માંથી વિટામિન ઈ અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં મળે છે.માટે એક હેલ્ધી આઈસ ક્રીમ છે આ.#માઇઇબુક Bansi Chotaliya Chavda -
ખીર(Kheer Recipe in Gujarati)
#GA4#week9ખીર બધાની પ્રિય વાનગી છે. એમાં પણ શરદ ઋતુ માં પિત નો પ્રકોપ શાંત કરવા માટે દૂધ ની બનાવેલી વાનગી ખાવાની પ્રથા છે. દૂધ પૌવા, દૂધપાક, ખીર ખાવી જોઈએ. Davda Bhavana -
સેવ નો દૂધપાક
#RB6મને દૂધપાક માં ચોખા નાખેલો ઓછો ભાવે..એટલે વર્મિસેલી સેવ અથવા ફાલુદા સેવનાખીને બનાવું છું.આજે મે વર્મીસેલી અને ખૂબ બધાડ્રાય ફ્રૂટ ની કતરણ...યમ્મી સેવ નો દૂધપાક..😋👌 Sangita Vyas -
-
અંજીર રોલ(Anjir roll in Gujarati)
#વિકમીલ -2#સ્વીટઅંજીર આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે એમાંથી ભરપૂર પ્રમાણ માં ઓમેગા 3 ane વિટામિન્સ મળે છે અને ખુબજ હેલ્ધી છે .. Kalpana Parmar -
-
અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
#હોલી સ્પેશિયલ રેસીપી#HRઅંજીર રબડી એ એવી સ્વીટ છે કેજે ઉપવાસ માં પણ ખવાય છે હોળીના દિવસે અમારા ઘરે ઉપવાસ કરે છે એટલે મેં આજે આ રેસિપી બનાવી છે Kalpana Mavani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12851700
ટિપ્પણીઓ (2)