દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)

બાટી ના પણ ઘણા પ્રકાર હોય છે એમાંથી એક છે બાફ્લા બાટી જે ઇન્દોર માં ખુબ જ પ્રખ્યાત છે .
એની રેસિપી મે આજે મૂકી છે .
દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)
બાટી ના પણ ઘણા પ્રકાર હોય છે એમાંથી એક છે બાફ્લા બાટી જે ઇન્દોર માં ખુબ જ પ્રખ્યાત છે .
એની રેસિપી મે આજે મૂકી છે .
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બંને લોટ ભેગા કરી તેમાં તેલ, મરચું, આખા ધાણા, દહીં, હળદર, મીઠું અને તેલ નાખીને રોટલી જેવો લોટ પાણી થી બાંધો
- 2
એક કૂકર માં પાણી અને ૨ ચમચી તેલ નાખો. બાંધેલા લોટ ના બાટી જેવો શેપ આપીને પાણી ઉકળે એટલે કૂકર માં નાખો અને કૂકર ને બંદ કરીને ૨ સિટી આવવા દો.
- 3
ત્યાં સુધીમાં દાળ ધોઈને બીજા કૂકર માં બાફવા મૂકો.
- 4
૨ સિટી આવે એટલે કૂકર ખોલીને બાટી ને એક થાળી માં કાઢી ઠંડા પાણી થી ધોઈ લો અને ત્યાર બાદ બાટી ના કૂકર માં શેકવા મૂકી દો.
- 5
આ બાજુ દાળ ને ૨ સિટી લઈ બાફી લો અને બફાઈ જાય પછી વઘાર કરી લો.
- 6
બાટી શેકાય જાય પછી કાકડી, ટામેટાં અને ડુંગળી ના સલાડ સાથે ગરમ ગરમ દાળ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની . Arpita Sagala -
દાલ બાટી(Dal Baati Recipe in Gujarati)
કુટુંબ માં વર્ષો થી બનતી આ દાલ બાટી ની રીત તમને બીજે ક્યાંય નહિ મળે.તમારી સાથે cookpad મા શેર કરતા મને ખૂબ આનંદ આવે છે.#trend3# Neeta Parmar -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
દાળ બાટી(Dal Baati Recipe in Gujarati)
આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે અને અમારા ધરે સૌને ભાવે છે તેથી અવારનવાર બને છે..#trend3kinjan Mankad
-
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
બાફલા દાળ બાટી (bafla dal bati recipe in gujarati)
#વેસ્ટદાળ બાટી એક રાજસ્થાની ફૂડ છે જે ખાવા માં ખુબ જ મજા આવે છે. અને ઠંડી ની સીઝન માં તો ખુબ જ મજા આવે છે દાળ ને મેં ગુજરાતી મસાલા ઉમેરી ને એક ગુજરાતી ફૂડ નો ટચ આપ્યો છે. મારી તો એક દમ ફેવરિટ છે. તમે લોકો પણ જરૂર એક વાર ટ્રાય કરજો બાફલા દાળ બાટી. 😋 Swara Parikh -
દાલબાટી(Dal baati Recipe in Gujarati)
#trend3# ટ્રેડિંગ રાજસ્થાન ની ફેમસ દાળ બાટી મારા બાળકો ને દાળ બાટી બહુ ભાવે છે મે હુ એક રાજસ્થાન છુ Shah Leela -
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ 1 રાજસ્થાનમિત્રો રાજસ્થાની વાનગી મા ઘણી બધી વાનગી છે પરંતુ દાલ બાટી એ વધું પ્રખ્યાત વાનગી છે રાજસ્થાની ડીશ એ ઘી થી તરબોળ હોય અને. દાળ બાટી તો ઘી મા જ હોય અને એમા સાથે ચૂરમુ તો ચાલો આજે આપડે જાઈએ રાજસ્થાન ની સફરે Hemali Rindani -
દાળ બાટી (Dal bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાળ બાટી. આ બાટી કૂકર માં કરી છે. Reena parikh -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
-
દાળ બાટી (Dal Bati recipe in gujarati)
રાજસ્થાન ની પારંપરિક ભોજન. જે એક વન પોટ મિલ છે.એપે પેન માં બનાવી છે બાટી. Tejal Hiten Sheth -
"દાળ બાટી મસાલા ચાટ" (dal bati masala chaat recipe in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ16દાળ બાટી મસાલા ચાટ રેસિપી એ મારી પોતાની ઇન્નોવેટિવે (એટલે કે મન ની રેસિપી છે )જે આજે હું તમારી માટે લઈ ને આવી છું જે સ્વાદ અને ટેસ્ટ માં બહુજ સરસ અને ચાટ ખાવા ની જેમ મજા આવે છે તેમ આ બાટી નાના મોટા બધા ને ખૂબજ ભાવે છે તમે પણ આ રીતે દાળ બાટી મસાલા ચાટ બનાવજો. Dhara Kiran Joshi -
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
દાલ બાટી ચૂરમાં એ રાજસ્થાની વાનગીછે.ખુબ ટેસ્ટી હોવાને કારણે ખુબ પ્રચલિત થઈગઈછે સાથે ચુરમુ આને ગટ્ટાનું શાક મળે તો પૂછવું જ શું?મેં બાટી બનાવવા માટે અલગ રીત રજુકરી છે જોઈ લો.. Daxita Shah -
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#RB13 દાળબાટી રાજસ્થાની વાનગી છે.સમગ્ર દેશ માં આ વાનગી ખુબજ હોશ થી ખવાય છે.વડી ગુજરાતી લોકો તો ખાવાના ખૂબ જ શોખીન હોઈ આ વાનગી ને પણ પોતાની આગવી શૈલી માં બનાવી પીરસે છે.અહી આજે મે આ દાળ બાટી ખુબજ ઝડપથી ને સરળ રીતે બનાવી છે. . Nidhi Vyas -
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
દાળ બાટી ચુરમુ
#જોડીદાળ બાટી ચુરમુ એક રાજસ્થાની વ્યંજન છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે Roopa Thaker -
-
દાળ બાટી(Dal Baati Recipe in GUJARATI)
#ઓક્ટોબર આ રેસીપી હું એક રાજસ્થાની ફ્રેન્ડ પાસેથી શીખી છું. Minaxi Rohit -
સ્ટફ્ડ દાલ બાટી ચૂરમા(stuffed dal baati churma recipe in gujarati)
#વેસ્ટ#india2020#દાલબાટી#રાજસ્થાનખમ્મા ઘણી !!!દાલ બાટી ચૂરમા રાજસ્થાની વાનગીઓનો એક પ્રાચીન કાળથી મહત્વપૂર્ણ ભાગ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર માં પણ તે પ્રખ્યાત છે. આ એક સંપૂર્ણ આહાર છે જે ત્રણ વાનગીઓ (દાલ, બાટી, ચૂરમા) નો મેળ છે. ત્રણે વાનગીઓ માં ઘી એક મહાવપૂર્ણ ઘટક છે. મેં એમાં થોડી વિવિધતા ઉમેરી છે જેમાં સાદી બાટી ની સાથે સ્ટફ્ડ બાટી પણ બનાવી છે. સ્ટફિંગ માં મેં પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે જેથી બાટી ફિક્કી લાગે નહિ, કોરી ખાવા માં પણ મજા આવે અને બાળકો ને પણ ચીઝ બર્સ્ટ વાળી બાટી ભાવે.એવું માનવામાં આવે છે કે વાનગીનો ઉદભવ રાજસ્થાનના મેવાડ રાજ્ય ના સ્થાપક બાપ્પા રાવલ ના શાસન દરમિયાન થયો હતો. તે સમયે બાટી ને યુદ્ધ સમયનું ભોજન માનવામાં આવતું હતું. રાજસ્થાન એક રણ પ્રદેશ હોવાથી લીલા શાકભાજી સહેલાઇ થી મળતા ન હતા. એવું કહેવામાં આવે છે કે સૈનિકો કણક ના ગોળ લુવા કરી ને રેતીના પાતળા સ્તરો હેઠળ સૂર્યની નીચે શેકવા દેતા હતા. તેથી જ્યારે તેઓ પાછા ફરતાં ત્યારે તેઓને સંપૂર્ણ રીતે શેકાયેલી બાટી મળતી જે તેઓ ઘી માં બોળી ને ખાતા। સારા દિવસ પર દહીં અથવા છાશ પણ સાથે લેતા. ચુર્મા અને પંચમલ દાળ સંસ્કૃતિના વિકાસ સાથે પાછળ થી જોડવા માં આવી.તો પ્રસ્તુત છે સ્ટફ્ડ દાલ બાટી ચૂરમા !!! Vaibhavi Boghawala -
દાળ બાટી
#goldenapron2વીક 10દાલબાટી રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત ડિશ છે ... સાથે બાફલા બાટી અને ચુરમું પણ ખૂબ જ પ્રખ્યાત છે.. Neha Suthar -
દાળ બાટી(Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની વાનગી છે પણ ગુજરાતમાં પણ તે રાજસ્થાન જેટલી જ થાય છેલોકો ગુજરાતીઓ પણ પોતાના ઘર બનાવતા હોય છેમેં પણ આજે દાલ બાટી બનાવી છે અને તેમાં બાટી ની રીત એકદમ અલગ છેબાકી મેં ઈડલીના કુકરમાં બનાવી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છેપરંતુ રીઝલ્ટ એકદમ પરફેક્ટ છમેં વિચાર્યું હતું તેના કરતા ખુબ સરસ બાટી બની છેઆપેલા હું બા કુકરમાં બાટી બનાવતી હતીઈડલી કુકરમાં વરાળે બાફી અને પછી ફ્રાય કરીને બનાવી છે જરૂરથી ટ્રાય કરશો અને મને કોમેન્ટ્સ માં જણાવશો એ તમારી બાટી કેવી બની છેએકદમ સોફ્ટ અને કુરકુરી બાટી ની રેસીપી આ મુજબ છે#trend3 Rachana Shah -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#વેસ્ટ#સુપરશેફ4#india2020દાલ બાટી રાજસ્થાન ની મુખ્ય ડીશ છે. રાજસ્થાન નુ નામ પડે અને સૌ થી પહેલા એનું ફૂડ અને કિલ્લા દેખાય. આ ડીશ ઘરે ઘરે લોકો બનાવતા હોય છે અને બહાર પણ લોકો આટલી જ ખાય છે.તો આપણા ગુજરાત માં પણ લોકો કઈ પાછળ નથી. મારા ગ્રામ માં કઈ પણ નાની મોટી પાર્ટી થાય તો એમાં દાલ બાટી હોય જ. લોકો શરત પણ દાલ બાટી ની રાખતા એવું મારા પાપા પાસે થી સાંભળું.દાલ બાટી માં પણ લોકો ઘણા વેરિએશન લાવતા હોય છે. જેમ કે દાલ તુવેર ની હોઈ શકે કે ઘણા ને અડદ ની પસંદ હોય. મારા ઘરે બધા ને તુવેર ની પસંદ છે.બાટી માં પણ વેરિએશન લઇ શકો. તડી ને કે સેકી ને કે બાફીને.તો ચાલો મારી રેસીપી જોઈ લો. Vijyeta Gohil -
-
દાલ બાટી(dal bati recipe in gujarati)
દાલ-બાટી-ચુર્મા એ ત્રણ વાનગીઓ અને સંપૂર્ણ ભોજનની લોકપ્રિય જોડી છે. દાળ બાટી એ એક લોકપ્રિય રાજસ્થાની વાનગી છે જેમાં મુખ્યત્વે દાળ (પાંચ દાળનો સંયોજન)અને બાટી એટલે કે નાના ઘઉંના લોટ ના ગોળ દડા હોય છે. બાટીને શુદ્ધ ઘીમાં નાંખીને ગરમ પીરસવા માં આવે છે. તે સામાન્ય રીતે રાજસ્થાનમાં ધાર્મિક પ્રસંગો, લગ્ન સમારોહ અને જન્મદિવસની પાર્ટીઓ સહિતના તમામ ઉત્સવોમાં પીરસવામાં આવે છે.#નોર્થ Nidhi Sanghvi -
-
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#Npદાલ બાટી ને હેલ્થી અને પ્રોટીન થી ભરપુર બનાવા એકલી અડદ ની દાળ ની જગ્યાએ મીકસ દાળ લીધી છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે Dt.Harita Parikh -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ