સીતાફળ મિલ્ક શેક(Sitafal Milkshake Recipe in Gujarati)

Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
Rajkot

😋 delicious milk shake #GA4 #Week4

સીતાફળ મિલ્ક શેક(Sitafal Milkshake Recipe in Gujarati)

😋 delicious milk shake #GA4 #Week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૨- નંગ સીતાફળ
  2. ૧- ગ્લાસ દૂધ
  3. ૪- ચમચી ખાંડ
  4. ૧- ચમચી કંડેન્સ મિલ્ક
  5. ૨- ચમચી ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ૨- નંગ સીતાફળ, ૧- ગ્લાસ દૂધ, ૪- ચમચી બૂરું ખાંડ (સાકર) ૧- ચમચી મિલ્ક d લો.

  2. 2

    સીતાફળ ને ખોલો અને ચારની માં લઇ તેના બી કાઢી નાખો.

  3. 3

    હવે સીતાફળ નો ગર ને બી જુદા થઈ ગયા છે.

  4. 4

    મિક્ચર માં બધી વસ્તુ લઈ તેમાં ઉમેરો.

  5. 5

    ૫- મિનિટ ચર્ન કરો

  6. 6

    પછી કાચ ના ગ્લાસ માં કાઢીરો અને cકરી થોડા સમય પછી સર્વ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
પર
Rajkot
I love cooking 😋
વધુ વાંચો

Similar Recipes