રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા મિક્સ દાળ ને ધોઈ લો. આદુ મરચા ટમેટું સુધારી લો.દાળ ને ૩ સિટી વગાડી બાફી લો.હવે પાલક ને સુધારો અને ધોઈ લો.
- 2
હવે એક તપેલી મા તેલ ગરમ કરો.એમાં જીરૂ મૂકો.હિંગ નાખો.તજ લવિંગ તમાલપત્ર નાખો.દાળ નાખો.હલાવી લો.
- 3
૧૦ મિનિટ દાળ ઉકળવા દો.ગરમ મસાલો નાખો.પાલક નાખો.ગોળ નાખો.ગરમ મસાલો નાખો
- 4
.
- 5
જીરા રાઈસ માટે ભાત બાફી લો.એક કડાઈ માં તેલ મૂકો.જીરૂ નાખો.હિંગ નાખો.ભાત નાખો.મીઠું નાખો.હલાવી લો.
- 6
તો રેડી છે જીરા રાઈસ.હવે એક પ્લેટ મા દાળ નાખો.સાથે જીરા રાઈસ મૂકો.તો રેડી છે મિક્સ દાળ પાલક જીરા રાઈસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
સાદા દાળ ભાત ખાઈ ને થાકી ગયા છો તો એક વાત આ મિક્સ દાળ ને સર્વ કરી જોવો ખૂબ જ મજા પડશે Shruti Hinsu Chaniyara -
-
મિક્સ દાળ જીરા રાઈસ(Mix Dal Jeera Rice Recipe In Gujarati)
આજે રોટલી બનવાનું મૂડ નહીં થયું તો દાલ રાઈસ 😊 Komal Shah -
મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)
#WKRવિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
-
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
-
-
-
-
-
મિક્સ દાળ ઢોસા(Mix Dal Dosa Recipe in Gujarati)
#GA4#week3 ઢોસા નામ સાંભળતાજ મોં માં પાણી આવી જાયછે. આમ તો બધા ચોખા અને અળદની દાળના, રવાના ઢોસા બનાવતાજ હોય છે. પણ આજે મેં બધી મિક્સ દાળના ઢોસા બનાવ્યાછે.જેમાંથી પ્રોટીન ભરપુર મળે છે. આ ઢોસા બનાવવા માટે દાળને બે કલાક જ પલાળવાના હોવાથી ખુબજ ઝડપથી અને સરળતાથી બની જાયછે. તો જોયલો તેની રેસીપી. Sonal Lal -
-
-
-
મિક્સ દાળ ખીચડી(Mix Dal khichadi recipe in gujarati)
#GA4#Week7#Khichadiખીચડી રાત્રે લગભગ ઘરો માં બનતી હોય છે.ખીચડી પાચન માટે હલકો ખોરાક છે.. પોષણ માટે બેસ્ટ આહાર છે.. એમાંય મિક્સ દાળ મસાલા ખીચડી હોય તો શાક ની પણ જરૂર નહીં.. એમાં તમે તમારા રસોડામાં ઉપલબ્ધ બધી જ દાળ નો ઉપયોગ કરી શકો.. Sunita Vaghela -
-
-
દાળ ઢોકળી- ભાત (Dal Dhokli & Rice Recipe In Gujarati)
#મોમમારી સાસુ મોમ ને બોવ ભાવે. એની ફેવરિટ છે.એટલે આજ મે બનાવી. Nehal D Pathak -
દાળ પાલક (Dal Palak Recipe in Gujarati)
દાળ પાલક એક પૌષ્ટિક વાનગી છે. મગની દાળ અને પાલક નું કોમ્બિનેશન સ્વાદની સાથે સારી હેલ્થ પણ પ્રદાન કરે છે. એક જ પ્રકારની દાળ ખાઈને કંટાળ્યા હોય ત્યારે શિયાળામાં દાળ ચોક્કસ ટ્રાય કરવા જેવી. Disha Prashant Chavda -
-
મિક્સ દાળ ની દાલ ખીચડી (Mix Dal Dal Khichdi Recipe in Gujarati)
ખીચડી એક કમ્ફર્ટ ફૂડ છે, જે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. ખીચડીની સામગ્રીમાં થોડો ફેરફાર કરીને તમે તેને અલગ-અલગ ટ્વિસ્ટ પણ આપી શકો છે. આજે મે મિક્સ દાળ ની દાલ ખીચડી બનાવી છે એ પણ શાક ભાજી ઉમેરી ને. Disha Prashant Chavda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13828594
ટિપ્પણીઓ (2)