પંજાબી છોલે વિથ પુલાવ (Punjabi Chole With Pulao Recipe In Gujarati)

Komal Madhvanik
Komal Madhvanik @cook_26529245
Bhavnagar

પંજાબી છોલે વિથ પુલાવ (Punjabi Chole With Pulao Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિ
છ વ્યક્તિ માટે
  1. 6 નંગડુંગળી
  2. 5 નંગટામેટાં
  3. 8 કળી લસણ
  4. 2લીલા મર
  5. 1/2 આદુ નો કટકો
  6. 2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચીધાણાજીરું પાઉડર
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. સ્વાદાનુસાર મીઠું
  11. 1/2 વાટકી તેલ
  12. 150 ગ્રામ બાફેલા ચણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિ
  1. 1

    એક પેનમાં તેલ નાખી ડુંગળી નાખો ડુંગળી આછી ગુલાબી થાય પછી તેમાં આદુ લસણ અને લીલા મરચાં નાખો ત્યારબાદ તેમાં ટમેટાં નાખો

  2. 2

    હવે તેમાંથી તેલ છૂટું પડે પછી ગેસ બંધ કરી દો ત્યારબાદ તેને ઠંડુ થવા દો

  3. 3

    ઠંડુ થઈ જાય પછી તેને બ્લેન્ડરથી પીસી લો ત્યાર બાદ એક પેનમાં થોડું તેલ નાખી તેમાં બધા મસાલા ભેગા કરી નાખો અને મસાલા સંતાઈ જાય પછી તેમાં ગ્રેવીની નાખો

  4. 4

    ગ્રેવી માંથી તેલ છૂટું પડે પછી તેમાં બાફેલા ચણા નાખો અને 10 મિનીટ સુધી ધીમી આંચ પર મૂકો

  5. 5

    ત્યારબાદ ગ્રેવી માંથી તેલ છૂટું પડે પછી ગેસ બંધ કરી દો અને તૈયાર કરેલી રેસીપી ને પુલાવ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Madhvanik
Komal Madhvanik @cook_26529245
પર
Bhavnagar

Similar Recipes