ગાર્લીક લચ્છા પરાઠા (Garlic Laccha Paratha Recipe In Gujarati)

charmi jobanputra @cook_26760002
ગાર્લીક લચ્છા પરાઠા (Garlic Laccha Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ મા મીઠું ને તેલ નાખી રોટલી જેવો લોટ બાંધવાનો.હવે 1 વાટકી મા 3 ચમચી બટર લઇ તેમાં ઓરેગાનો, ચીલીફલ્કસ અને લસણ ની પેસ્ટ ઉમેરો.
- 2
- 3
ત્યાર બાદ પોલા હાથે અટામણ લઇ પરોઠુ વણી લેવાનું.હવે તેને લોઢી પર બન્ને બાજુ તેલ લગાવી શેકી લો.
- 4
તો તૈયાર છે ગાર્લીક લછા પરાઠા. મે તેને સોસ ને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1#PARATHAઆજે મેં મારા પતિ માટે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા ખુબ જ સરસ બન્યા છે. charmi jobanputra -
ગાર્લિક બટર લચ્છા પરાઠા (Garlic Butter Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સહમણા ડીનર માટે આ એક સ્પેશીઅલ ડીશ બની ગઈ છે તો અવનવા લચ્છા પરાઠા બનાવી દઉં છું અને હું લચ્છા પરાઠા ફક્ત ઘઉં ના લોટ ના જ બનાવું છું તો હેલ્ધી પણ છે. મારા દિકરા ને અને ઘર ના બધા મેમ્બર ને બહુ ભાવે છે. અને આજે મે ગાર્લિક બટર લચ્છા પરાઠા ટ્રાય કર્યાં ખૂબ જ ટેસ્ટી બન્યા. બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
-
ગાર્લીક પરાઠા (Garlic Paratha Recipe in Gujarati)
#GA4#WEEK24આ પરાઠા બનાવવા માટે લોટ ની બાંધવાની જરૂર નથી, પુડલા ના ખીરા ની જેમ ફટાફટ બની જાય છે. Bhoomi Talati Nayak -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા (Cheese Garlic Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ૨#week2#ફ્લોર્સહવે મારા ઘરે તો લચ્છા પરાઠા એટલે ભાવે કે સાંજ માટે કંઈ શાક ના બનાવવા નું હોય એના બદલે લચ્છા પરાઠા ની ફરમાઈશ આવી જાય એટલે દરવખતે અલગ અલગ ફ્લેવર્સ ટ્રાય કરુ છું ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે ચીઝ ને કારણે એકદમ ક્રીસ્પી બને છે. Sachi Sanket Naik -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachcha Paratha Recipe In Gujarati)
#AM4મારા ઘરે ક્યારેક શાક બનાવવા નું ન હોય ત્યારે આ ઈનસ્ટંટ મસાલા પરાઠા બની જાય એટલે .. જીરું શરીર માં લોહતત્વ વધારે છે.. કોથમીર, આંખ,અને વાળ માટે ઠંડક આપે છે..અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
સિંધી પરાઠા
#પરાઠાથેપલા આ પરાઠા મેં હમણાં અઠવાડિયા પહેલા જ ખાધા હતા જે મારા એક સિંધી ભાભી એ સવારે નાશતા માટે બનાવ્યા હતા. અને અમને બધા ને ભા વ્યા . તો આજે કોન્ટેસ્ટ માટે મેં પણ એવા જ સિંધી પરોઠા બનાવ્યા છે. Krishna Kholiya -
બટર ગાર્લિક લચ્છા પરાઠા(butter garlic lachcha recipe in Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બટર ગાર્લિક લચ્છા પરાઠા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ પરાઠાને તમે લીલી ચટણી, કેચપ અને કોઈપણ શાક સાથે સર્વ શકો છો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe in Gujarati)
આપણા બધા ના ઘરમાં રાત્રે જમવામાં અલગ અલગ વસ્તુઓ બનતી જ હોય છે. પરોઠાં પણ ઘણા પ્રકારના બને છે જેમાં થી મેં આજે લસણ નો ઉપયોગ કરી લચ્છા પરાઠા બનાવ્યા છે.#GA4#Week24#garlic Rinkal Tanna -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
પાવભાજી સ્ટફ્ડ પરાઠા (Pavbhaji Stuff Paratha Recipe In Gujarati)
પાવભાજી સ્ટફ્ડ પરાઠા#MBR1 #Week1 #માયબેસ્ટરેસીપીસઓફ2022#CWT #CookWithTawa#તવા #પરાઠા_રેસીપીસ #પાવભાજી_સ્ટફ્ડ_પરાઠા#લેફ્ટઓવર #વધેલી#Leftover #Pavbhaji_Stuffed_Paratha#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeએકવાર મારા ઘરે પાવભાજી વધી હતી . બીજા દિવસે પાવ નહોતા ખાવા તો મેં ઘઉં ના લોટ માં ભાજી નું મિશ્રણ, પરોઠા માં ભરી , પાવભાજી પરોઠા બનાવ્યા. ઘરમાં બધાં ને ખૂબ જ ભાવ્યા. વધેલી પાવભાજી નાં પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીં ઘઉં ના લોટ માંથી પરાઠા બનાવ્યા છે. મેંદા ના પરાઠા પણ બનાવી શકાય છે. Manisha Sampat -
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
લચ્છા પરાઠા એટલે ઘણા બધા પઙ વાળા મેંદા ના બનતા પરાઠા જેને આપણે છોલે કે કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ. મારા ઘર માં મેંદા નો ઉપયોગ હું નથી કરતી જેથી મેં બનાવ્યા ઘઉં લોટ નાં લચ્છા પરાઠા. જે બે રીતે બનાવી શકાય છે.મેં બંન્ને રીત બતાવી છે. Bansi Thaker -
-
ચીલી ગાર્લિક પરાઠા(cheese garlic parotha recipe in gujarati)
#પરાઠા#માયબુકઆ પરાઠા ખુબ જ ટેસ્ટી હોય છે આની સાથે આપડે કોથમીર ની પણ ઉપયોગ કર્યો છે. જેના થી વિટામિન પણ સારા મળી રહે છે. તમે પણ આ રેસિપી ઘરે જરૂર બનાવો Uma Buch -
-
-
ગાર્લિક પરાઠા(Garlic Paratha recipe in Gujarati)
#GA4#week24હમણાં આ પરાઠા ખૂબ જ પ્રચલિત છે. જેમાં ન તો કણક તૈયાર કરવાની જરૂર પડે કે ન તો મસળવા ની ખીરૂ બનાવી તરત જ ગરમાગરમ પરાઠા બનાવી શકો છો. Sachi Sanket Naik -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
લીલાં વટાણાના સ્ટફ્ડ પરાઠા(Green Peas Stuffed Paratha Recipe In Gujarati)
આપણે અલગ અલગ પ્રકારના પરાઠા બનાવતા હોઈએ છીએ. આજે મેં લીલાં વટાણાના પરાઠા બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. મારા કુટુંબમાં બધાને ખૂબ જ ભાવ્યા આવ્યા હતા.#AM4 Vibha Mahendra Champaneri -
ઓનિયન પરાઠા (Onion Paratha Recipe In Gujarati)
પરાઠા ઘણા પ્રકાર ના બનાવવા માં આવે છે .મોઘલાઈ પરાઠા , આલુ પરાઠા , મિક્સ વેજીટેબલ પરાઠા .મેં આજે ઓનિયન પરાઠા બનાવ્યા છે .#AM4 Rekha Ramchandani -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#GA4#week 1#paratha#september recipe 3 Foram Desai -
ચીઝ પનીર બટર પરાઠા (Cheese Paneer Butter Paratha Recipe In Gujarati)
#GA4#week 1#post 2# પરાઠા Kalika Raval -
ચીલી ગાર્લીક પરાઠા (Chili Garlic Paratha Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક પરાઠા. આ પરાઠા આપણે લોટ બાંધ્યા વગર લોટનું ખીરું તૈયાર કરીને બનાવીશું. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM4 Nayana Pandya -
લચ્છા પરાઠા વીથ ટોમેટો ડીપ (laccha Paratha With Tomato Dip Recipe In Gujarati)
#GA4#Week1#Post4 Shah Prity Shah Prity -
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
#AM4લચ્ચા પરાઠા કોઈ પણ સબ્જી કે રાયતા સાથે ખાવાની મજા આવે છે, આજે મેં બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13832924
ટિપ્પણીઓ