કોપરા પાક (Kopra pak Recipe in Gujarati)

અગિયારસના સૌને જય શ્રી કૃષ્ણ.
ભગવાન ના ભોગ માટે આજે આ સામગ્રી બનાવી હતી તો થયું કે લાવો આ સામગ્રી શેર કરુ બધા સાથે.
કોપરાપાક તો બધાએ ખાધો હશે પણ આજે હું લાવી છું કોપરાનો મૈસુર. મૈસુર નામ સાંભળતા જ યાદ આવે ચણાના લોટ નો મૈસુર કે જે બનાવવામાં બહુ અઘરો લાગે છે પણ આ કોપરાનો મૈસુર બનાવવામાં બહુ સરળ છે. ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે.
કોપરા પાક (Kopra pak Recipe in Gujarati)
અગિયારસના સૌને જય શ્રી કૃષ્ણ.
ભગવાન ના ભોગ માટે આજે આ સામગ્રી બનાવી હતી તો થયું કે લાવો આ સામગ્રી શેર કરુ બધા સાથે.
કોપરાપાક તો બધાએ ખાધો હશે પણ આજે હું લાવી છું કોપરાનો મૈસુર. મૈસુર નામ સાંભળતા જ યાદ આવે ચણાના લોટ નો મૈસુર કે જે બનાવવામાં બહુ અઘરો લાગે છે પણ આ કોપરાનો મૈસુર બનાવવામાં બહુ સરળ છે. ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયાવાળા પેનમાં સૂકા કોપરાનું ઝીણ, દળેલી ખાંડ, મલાઈ ગેસ પર મૂક્યા વગર પેનમાં જ બરાબર મિક્સ કરવું.
- 2
જે વાસણમાં મૈસુર ઠારવો હોય તે પહેલેથી જ ગ્રીસ કરી લેવું. ત્યારબાદ પેન ગેસ પર મૂકી સતત હલાવતા રહેવાનું. થોડીવાર બાદ ધીમે ધીમે fluffy થવા માંડશે. ત્યારબાદ થોડું ઘી ઉમેરવું.
- 3
ઘી એમાં સમાઈ જાય એટલે પાછું ફરી થોડું ઘી ઉમેરવું. ઘી પેનમાં છૂટવા માંડસે પણ ઘી એમાં જ રહેવા દેવું. થોડું લાલાશ પડતું થવા માંડે એટલે એને તરત જ ઠારી દેવું.
- 4
હવે સર્વ કરવા માટે તેમ જ ભગવાનને ભોગ કરવા માટેની સામગ્રી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોપરા પાક(Kopara Paak recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી સ્વીટ ડિશ જેનું નામ છે કોપરાપાક આ રેસિપી ખૂબ જ સરળ છે. કોપરાપાક નાના બાળકો તથા મોટાઓની ખૂબ જ મનગમતી મીઠાઈ છે. તો ચાલો આજે આપણે કોપરા પાક ની રેસીપી શરૂ કરીએ.#trend3#week3 Nayana Pandya -
-
-
કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)
#trend3 આજે પુરુષોતમ માસ ની અગિયારસ 🙂 મેં પુરુષોતમ ભગવાન ને કોપરા પાક બનાવી ધરાવ્યો છે.👏 Bhavnaben Adhiya -
કોપરા પાક(Kopra paak recipe in Gujarati)
#trend3 #week3કોપરા પાક લીલા અને સૂકા કોપરા બને માથી બને છે મેં સૂકા કોપરા નું છીણ મલાઈ અને દુધ નાખી બનાવ્યો છે તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
કોપરા પાક (Coconut Pak Recipe in Gujarati)
#trend3#week3#post2#કોપરા_પાક ( Coconut Paak Recipe in Gujarati )#Dry_coconut_paak કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના મોટા લગભગ બધા ની જ પ્રિય મીઠાઈ છે. આપણે ગુજરાતીઓ ની ત્યાં ઘર માં કોઈ સારો પ્રસંગ હોય કે પૂજા, ભગવાન ને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બનાવતા જ હોઈએ છીએ. આ મીઠાઈ ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. કોપરા પાક માં સૂકા નારિયળ નું છીણ કે ફ્રેશ નારિયળ નું છીણ પણ વાપરી શકાય છે. મેં આ કોપરા પાક સૂકા ટોપરા ના છીણ માંથી બનાવ્યો છે ને એ પણ ડબલ લેયર માં... મારી મોટી દીકરી નો ફેવરીટ છે આ કોપરા પાક. Daxa Parmar -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2#SGC#સ્પે ગણેશ ચતુર્થી કોપરાપાક એ પરંપરાગત વાનગી છે.જેને મેં ખડી સાકર,દૂધ,મલાઈ તથા સૂકા મેવાનો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવેલ છે. Smitaben R dave -
-
-
કોપરા પાક (Kopara pak Recipe in Gujarati)
#કૂકબુક#post1કોપરા પાક એકદમ ઓછી સામગ્રી જે ઘરમાં જ ઉપલબ્ધ હોય અને સરળ રીતે બની જાય એવી વાનગી છે. સમય પણ ઓછો લાગે છે.દિવાળીના તહેવારમાં ઘરે બનાવેલ આ કોપરાપાક મીઠાઈ તરીકે દરેકને ખૂબ પંસદ આવશે.અહીં મેં લીલાં નાળિયેરમાથી કોપરા પાક બનાવેલ છે. Urmi Desai -
કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)
#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે. Shailee Priyank Bhatt -
થ્રી લેયર કોપરા પાક (Three Layer Kopra Paak Recipe In Gujarati)
મેં ઘી બનાવ્યું હતું તેમાં થી બગદુ નીકળ્યોહતું. જેથી મને વિચાર આવ્યો કે લાવ આજે કોપરાપાક બનાવો છે. હું જ્યારે જ્યારે બગદુ નીકળે છે ત્યારે હું કંઈ ને કંઈ સ્વીટ બનાવું છું. મારી ફેમિલી માં બધા જ ને સ્વીટ ભાવે છે. Jayshree Doshi -
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#trend3#week_3#post_3#કોપરા પાક#cookpadindia#cookpad_gujકોપરા પાક એક એવી ગુજરાતી મીઠાઈ છે જે મોટા હોઈ કે નાના બધા ને ભાવે છે અને ઝટપટ બની જાઈ છે. મેં ફુલ ફેટ દૂધ અને કોપરું માં ખાંડ અને અમૂલ દૂધ પાઉડર ઉમેરી ને અમેઝિંગ સ્વાદ આપ્યો છે એમાં પણ ઇલાયચી પાઉડર ની સુગંધ કોપરા પાક ને ખાવા માટે આકર્ષે છે. રોઝ ફૂડ કલર ઉમેરી ને સુંદર રંગ આપ્યો છે. આ કોપરા પાક ને ૪-૫ દિવસ સુધી ફ્રિઝ માં રાખી શકાય છે. Chandni Modi -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#CR #worldcoconutday #EB #coconutrecipe આજે 2જી સપ્ટેમ્બર world coconut day ના દિવસ પર મેં આજે કોપરાપાક બનાવયો છે .આ કોપરાપાક મેં cookpad મેમ્બર ની રેસિપી જોઈને જ બનાવ્યો છે. Nasim Panjwani -
-
-
-
-
-
-
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
-
-
-
કોપરા નો મેસુબ (Kopra Mesub Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia Bharati Lakhataria -
-
-
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#DTRઆ લાડુ બહુ જ ઓછી સામગ્રી થી અને જલ્દી બની જાય છે. Arpita Shah -
પંજરી (Panjari Recipe In Gujarati)
#SFRઆજે કૃષ્ણ જન્મોત્સવ છે તો પંજરી તો બનાવવાની જ હોય, તો આજે આ પ્રસાદ બનાવીને આપ સહુ ને કૃષ્ણ જન્મ ના વધામણા દઉં છું. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ (2)