રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ કોપરાનું છીણ લેવું પછી એક વાટકો ખાંડી લેવી દૂધ લેવું ત્યારબાદ ૩ ચમચી કોકો પાઉડર લેવો ચાર બદામની
કતરણ લેવી ચાર પિસ્તાની કતરણ લેવી - 2
સૌપ્રથમ એક કડાઈમાં એક બાઉલ કોપરાનું છીણ નાંખવું પછી તેને ધીમે તાપે હલાવવું પછી તેમાં એક વાટકો ખાંડ નાખવી તેમાં 3 ચમચી મલાઈ નાંખવી પછી ધીમે ધીમે જરૂર મુજબ દૂધ નાખી આ મિશ્રણને હલાવવું
- 3
કોપરા નું મિશ્રણ ઘટ્ટ થવા માંડે ત્યારે તેમાં બે ચમચી ઘી નાખવું અને હલાવવું મિશ્રણ બરાબર તૈયાર થઈ જાય પછી તેના બે ભાગ કરવા એક ભાગ સફેદ રાખવો અને બીજા ભાગમાં ત્રણ ચમચી કોકો પાઉડર નાખવો અને તેને હલાવવું ત્યારબાદ એક થાળીમાં ઘી લગાવી ચીકણી બનાવવી પછી તેમાં સૌપ્રથમ કોપરાના મિશ્રણનો સફેદ ભાગ પાથરવો તેને લીસુ બનાવવું ત્યારબાદ આ સફેદ ભાગ પર ચોકલેટી મિશ્રણ પાથરવું તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર નાખવો તેને 20 મિનિટ સુધી ઠંડુ થવા દેવું
- 4
આ ચોકલેટી કોપરાપાક ઉપર બદામ અને પિસ્તા નું કતરણ પાથરવું અને ચપ્પુ વડે નાના પીસ કરવા ત્યારબાદ તેને ડીશમાં ગોઠવવા અને આ ચોકલેટી કોપરાપાક પર બદામ અને પિસ્તા ના કતરણ વડે ડેકોરેટ કરવું અને સર્વ કરવું આ ચોકલેટી કોપરાપાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હેલ્ધી અને વિટામીનથી ભરપૂર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મનભાવન મેંગો બરફી
#RB13#Week13#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી ઈ બુકઆ રેસિપી મેં મારી ફ્રેન્ડ તન્વી માટે ખાસ બનાવી છે તેમની આ મનપસંદ વાનગી છે તેથી આજની વાનગી હું તેમને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
-
કોપરા પાક (Kopra pak Recipe in Gujarati)
અગિયારસના સૌને જય શ્રી કૃષ્ણ.ભગવાન ના ભોગ માટે આજે આ સામગ્રી બનાવી હતી તો થયું કે લાવો આ સામગ્રી શેર કરુ બધા સાથે. કોપરાપાક તો બધાએ ખાધો હશે પણ આજે હું લાવી છું કોપરાનો મૈસુર. મૈસુર નામ સાંભળતા જ યાદ આવે ચણાના લોટ નો મૈસુર કે જે બનાવવામાં બહુ અઘરો લાગે છે પણ આ કોપરાનો મૈસુર બનાવવામાં બહુ સરળ છે. ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. Shah Rinkal -
કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)
#trend3 આજે પુરુષોતમ માસ ની અગિયારસ 🙂 મેં પુરુષોતમ ભગવાન ને કોપરા પાક બનાવી ધરાવ્યો છે.👏 Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ડ્રાયફુટ કોપરા ના લાડુ (Dryfruit Kopra Ladoo Recipe In Gujarati)
#RC3#Red Recipeમીઠા મધુરા ડ્રાય ફુટ વાળા કોપરા અને મિલ્ક પાઉડર ના લાડુ Ramaben Joshi -
-
સુજી બરફી (Sooji Barfi Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ સુજી (રવા)બરફી Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (3)