સલાડ (Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.
- 2
હવે પપૈયાની છાલ ઉતારી લો.
- 3
હવે પપૈયાનું ખમણ કરવું.
- 4
હવે તેમાં બધા મસાલા કરવા.
- 5
તૈયાર છે ગાંઠિયા જોડે ખવાતું સલાડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પપૈયાનું સલાડ(papeeya nu salad in Gujarati recipe)
#ઈસ્ટગુજરાતી ઓના પ્રિય ગાંઠીયા પપૈયાના સલાડ વગર અધુરા Bhavna Rupabhinda -
-
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5#સલાડઅમુક ના ઘર માં ફળ ના ખવાતા હોય તો આવી જમવા માં સવૅ કરી શકાય. REKHA KAKKAD -
-
-
કાચા પપૈયાં નું સલાડ (Raw Papaya Salad Recipe In Gujarati)
#GA4 #Week23 #papayu# કાચા પપૈયાં નું સલાડ પપૈયું અનેક પ્રકારે ખવાય છે.તેમાં પણ કાચું પપૈયું ખાવાથી આપણને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે.ડેન્ગ્યુ તાવ માં પણ ખૂબ જ આગ્રહ કરાય છે.કાચા જ ખાવાનું કહે છે ડોક્ટર મે પણ કાચા પપૈયા માં થી નાના ટુકડા કરી સલાડ કર્યું છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Anupama Mahesh -
-
-
થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
#GA4#week23#papaya#salad થાઇ ગ્રીન પપૈયા સલાડ બનાવવા માટે કાચા પપૈયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આ સલાડમાં ગાજર, ટામેટાં, ફણસી અને કેપ્સીકમ પણ ઉમેરવામાં આવે છે. આ સલાડ નો ટેસ્ટ થોડો મીઠો, તીખો અને ખાટો હોય છે તેથી આ સલાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે. થાઇલેન્ડમાં આ સલાડ Som tam તરીકે પણ જાણીતો છે. Asmita Rupani -
-
-
-
-
-
-
કોનૅ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4 #Week5 #Salad સલાડ એ ખૂબ જ હેલ્ધી છે અને આ કોનૅ સલાડ ડાયેટ પ્લાન કરતાં લોકો માટે બહુ જ ફાયદાકારક છે.Dimpal Patel
-
કાચા પપૈયાનું અથાણું (Raw papaya pickle recipe in Gujarati)
#GA4 #week23 #papayaગુજરાતી જમવાની થાળીમાં સંભારો, અથાણાં, સલાડ, પાપડ તેમજ છાસ સ્વાદમાં વધારો કરે છે. મેથિયા સંભારના ઉપયોગથી પપૈયું, ટીંડોળા, ગાજર અને કાચી કેરીનું અથાણું બનાવાય છે. અહી મેં કાચા પપૈયાનું અથાણું બનાવ્યું છે. Kashmira Bhuva -
પપૈયા સલાડ (Papaya Salad Recipe In Gujarati)
#GA4#Week23#papaya પપૈયામાં આપણા શરીરને ઉપયોગી થાય તેવા ઘણા તત્વો રહેલા છે. કાચા પપૈયા અને પાકા પપૈયામાંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.મેં આજે પાકા પપૈયામાંથી તેનો સલાડ બનાવ્યો છે. પાકા પપૈયાને સમારી તેમાં લીલી અને કાળી દ્રાક્ષ ઉમેરીને ચટપટા મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ સલાડ બન્યો છે. Asmita Rupani -
સલાડ(Salad Recipe in Gujarati)
#week5બુંદી નું સલાડઆ સલાડ ગમે તે સિઝનમાં ભાવશે અને બનાવી શકાય . Alka Bhuptani -
-
-
-
-
-
-
સલાડ (salad Recipe in gujarati)
#GA4#WEEK5ચણા નું સલાડ ડાયેટ માં લેવાથી પેટ ભરેલું લાગે ને કેલેરી પણ નથી વધતી... Manisha Kanzariya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13851815
ટિપ્પણીઓ