ફરાળી ઉપમા (Farali Upma Recipe In Gujarati)

Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896
શેર કરો

ઘટકો

૧૫
  1. ૧ બાઉલ મોરયો
  2. ૧ નંગ લાંબા સમારેલા મરચાને આદુ
  3. સ્વાદમુજબમીઠુ
  4. જરૂર મુજબપાણી
  5. ૧/૨ ટે ચમચી સીંગદાણા
  6. નાનો જીનો સમારેલો બટાકુ
  7. થોડાલીલા ધાણા
  8. જરૂર મુજબ થોડું દહીં

રાંધવાની સૂચનાઓ

૧૫
  1. 1

    એક કડાઈમાં પાણી રેડી ગરમ કરો તેમાં મોરચો નાખી બાફી લો ૯૦% બૉઇલ કરવો પછી ચડી જાય એટલે એક બાઉલમાં કાઢી લો પછી એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખી તટડવા દો પછી તેમાં લાંબા સમારેલા આદુ અને મરચા નાખી સાંતળી લો પછી તેમાં સીંગદાણા અને સમારેલા બટાકા નાખી મિક્સ કરી લો અને ૫મીનીટ સુધી થવા દો પછી તેમાં મોરચો નાખી મિક્સ કરી લો જરૂર પડે એટલું પાણી અને દહીં નાખી મિક્સ કરી લો પછી તેમાં મીઠું અને લીલા ધાણા નાખી મિક્સ કરી લો અને સર્વિગ પ્લેટમાં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896
પર
i love cookingનવું નવું બનાવી જમાડવાની મજા જ કંઈક અલગ છે
વધુ વાંચો

Similar Recipes