ખીચું (Khinchu Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

#treand4
ખીચું એક સ્ટ્રીટ ફૂડ છે અને ફેમસ છે, નાના-મોટા બધાને પસંદ છે.

ખીચું (Khinchu Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#treand4
ખીચું એક સ્ટ્રીટ ફૂડ છે અને ફેમસ છે, નાના-મોટા બધાને પસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. 1 કપચોખાનો લોટ
  2. 2 કપપાણી
  3. 1/2 ચમચી જીરૂ
  4. 1/2 ચમચી અજમો
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1 ચમચીલીલુ મરચુ
  7. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ નાખવી હોય તો
  8. 1/2 નાની ચમચી સંચળ
  9. જરૂર મુજબ તલ
  10. જરૂર મુજબ ધાણા લસણની ચટણી
  11. જરૂર મુજબ અથાણાં નો સંભાર
  12. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પહેલા બધી સામગ્રી કાઢી લો.

  2. 2

    એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાં અજમો જીરૂ મીઠું સંચોરો આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી ઉકારો.

  3. 3

    પાણી ઉકરી જાય એટલે લોટ ઉમેરો.

  4. 4

    માપ નું ખીચું શેકાઈ જાય એટલે તેને તમે ધોકરાની જેમ પણ મૂકી શકો છો.

  5. 5

    અને તેમ ના કરવું હોય તો તે જ વાસણમાં ધીરા ગેસ પર હલાવતા રહો અને બરાબર ચડી જવા દો.

  6. 6

    અને પછી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

Similar Recipes