નૂડલ્સ (Noodles Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

# cooksnaper...
નૂડલ્સ નાના બાળકો થી મોટા સુધી ના બધા ને પ્રિય હોય છે....

નૂડલ્સ (Noodles Recipe In Gujarati)

# cooksnaper...
નૂડલ્સ નાના બાળકો થી મોટા સુધી ના બધા ને પ્રિય હોય છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૧પેકેટ નૂડલ્સ
  2. ૧ કપકોબીજ
  3. ૧ કપગાજર
  4. ૧ કપડુંગળી
  5. ૧ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. ૧ ચમચીટોમેટો સોસ
  7. ૧ટે.સ્પુ. સોયા સોસ
  8. ૧ટે.સ્પુરેડ ચીલી સોસ
  9. ૧ટે.ચમચી મરી પાઉડર
  10. સ્વાદાનુસારમીઠું
  11. ૨ટે.સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ નૂડલ્સ ને બાફી લો.તેમાં તેલ,મીઠું ઉમેરી ચારણી માં કાઢી લો.

  2. 2

    એક પેન મા તેલ મૂકી તેમાં આદુ લસણ ની પેસ્ટ.ગાજર, કોબ્બી,ડુંગળી એડ કરી તેમાં સાંતળી લો

  3. 3

    હવે તેમાં મીઠું એડ કરી તેમાં સોયા સોસ,ટોમેટો સોસ,રેડ ચીલી સોસ.મીઠું,મરી પાઉડર એડ કરી હલાવો

  4. 4

    હવે નોડલસ તેમાં એડ કરી સરસ હલાવી નાખો...ગરમ ગરમ ડિશ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes