ડાયેટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ,કાકડી,ટમેટુ,મરચુ લ્યો
- 2
ત્યારબાંદ મકાઈ ને બાફી અને તેના દાણા કાઢી નાખવા પછી કાકડી,ટમેટુ અને મરચાં ના નાના પીસ કરવા
- 3
હવે બધું મિક્ષ કરી તેમા મરીપાવડર,મીઠું,જીરૂ,લીંબુ અને મીઠું નખી મિક્ષ કરી ને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#સાઈડ1. ક્વીક રીફ્રેશીગ સ્વીટ કોર્ન સલાડ2. પીનટ સલાડ3. કચુંબર સલાડ4. કર્ડ સલાડઅહીં મે 4 પ્રકાર ના રીફ્રેશીગ સલાડ બનાવ્યા છે જે ઇન્સ્ટંટ બની જાય છે અને મહેમાન આવે ત્યારે જો આ રીતે સલાડ પીરસવામાં આવે તો બધા ને મજા પડી જાય.... મસાલા મા મનપસંદ રીતે ફેરફાર કરી શકાય છે... Hiral Pandya Shukla -
-
-
-
કાકડી નું સલાડ (Cucumber Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladકાકડી એ આપણા શરીર મા પાણી ની કમી પૂરી કરે છે,ગરમી મા કાકડી નું સલાડ ઉપયોગી છે કાકડી આપણ ને લૂ લાગવાથી બચાવે છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)
#GA4#week5આજે હું લઇ ને આવી છું વેજિટેબલ સલાડ આ સલાડ જે લોકો ડાઈટ કરે છે એના માટે બોવ જ સારુ છે disha bhatt -
-
-
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13871423
ટિપ્પણીઓ