કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ

કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૭ મીનીટ
૩-૪લોકો
  1. ૧ વાટકો બાફેલી અમેરીકન મકાઇ
  2. ૧/૨ વાટકો પલાળેલી શીંગ (૧/૨ કલાક પલાળવી)
  3. ૩-૪ ચમચી કેપ્સીકમ (જીણું સમારેલું)
  4. ૩-૪ ચમચી લીલી ડુંગળી
  5. ૩-૪ ચમચી ગાજર
  6. ૩-૪ ચમચી કોબીજ
  7. ૧ ચમચીધાણાભાજી
  8. ૨ ચમચીટામેટાં
  9. ૧ નાની ચમચીલીલું મરચું
  10. ૧/૨લીંબુ નો રસ
  11. ૧/૨ ચમચીચાટ મસાલો
  12. સ્વાદ મુજબ મીઠું
  13. સ્વાદ મુજબ લાલ મરચાં નો ભુકો
  14. ૧/૨ ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૫-૭ મીનીટ
  1. 1

    એક બાઉલ મા કોર્ન, કેપ્સીકમ, ટામેટાં,લીલી ડુંગળી, કોબીજ, ગાજર(બધું જ જીણું સમારેલું),શીંગ દાણા બધું જ મીક્ષ કરવું

  2. 2

    હવે તેમાં લીલું મરચું, મીઠું,મરી પાઉડર,ચાટ મસાલો, લીંબુ નો રસ ઉમેરી બરાબર મીક્ષ કરવું

  3. 3

    ધાણાભાજી નાખી સર્વ કરવું..બનાવવા માં એકદમ ઇઝી ને બાળકો ને ખુબ ભાવે છે.બધાં જ શાક ભાજી તથા શીંગ હોવા થી વીટામીન તથા પ્રોટીન થી ભરપુર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes