ડાયટ ફરાળી ઉપમા (Diet Farali Upma Recipe In Gujarati)

Maya Raja
Maya Raja @Maya_1997

#GA4
#Week5
#ઉપમા
ફરાળ મા તેલવાળુ ને બટેટુ જ ખવાતુ હોય છે આ થોડો ચેન્જ લાગે છે ટેસ્ટી લાગે છે એકવાર ટાય જરૂર કરજો

ડાયટ ફરાળી ઉપમા (Diet Farali Upma Recipe In Gujarati)

#GA4
#Week5
#ઉપમા
ફરાળ મા તેલવાળુ ને બટેટુ જ ખવાતુ હોય છે આ થોડો ચેન્જ લાગે છે ટેસ્ટી લાગે છે એકવાર ટાય જરૂર કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીસાંબો
  2. દૂધી ખમણેલ
  3. લીલુ મરચુ જીણુ સમારેલ તીખુ
  4. નાનોકટકો આદુ ખમણેલ
  5. ૨ ચમચીતેલ
  6. મીઠા લીમડા ના પાન
  7. ૧ ચમચીજીરૂ
  8. સ્વાદાનુસાર મીઠુ
  9. ૧\૨ ચમચી મરચુ
  10. ૩ વાટકીખાટી છાશ
  11. ૧ ચમચીખાંડ
  12. જરૂર મુજબ થોડી કોથમરી જીણી સમારેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાંબા ને ધોઈ ને થોડીવાર પલાળી દો દૂધી ખમણી લો

  2. 2

    કુકર મા તેલ ગરમ કરી જીરૂ લીમડો નાખી ખમણેલ દૂધી નો વઘાર કરો તેમા બધો મસાલો કરી મીકસ કરો

  3. 3

    પછી તેમા સાંબો ને છાશ ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ૨ સીટી મીડિયમ ગેસ પર થાય એટલે ગેસ બંધ કરીદો

  4. 4

    તૈયાર છે મસ્ત ટેસ્ટી ડાયટ ફરાળી ઉપમા કોથમરી થી ગાનિસ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

Similar Recipes