રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં લોટ અને ઘી મિક્સ કરી અને શેકવા લોટ બ્રાઉન રંગનુ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો પછી તેમાં ગુંદ ઉમેરી દેવો એટલે ગરમ લોટમાં ગુંદ ફુટી જશે.
- 2
પછી તેમાં ચા નો મસાલો ઉમેરી દેવો પછી ગોળ ઉમેરી હલાવી લેવું પછી એક ડીશ માં પાથરી દેવો પછી તેની ઉપર કાજુ અને બદામ ના પીસ નાખી ગાર્નિશ કરવું તો તૈયાર છે આપણી સુખડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતીઓની પ્રિય, દરેક ઘર માં જુદી જુદી રીતે બનતી આ વાનગી જરૂર થી બનાવજો #trend4 Neeta Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873260
ટિપ્પણીઓ (6)