રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લોયા માં ઘી ગરમ કરવા મૂકવું.
- 2
ઘી ગરમ થાય એટલે ઘઉં નો લોટ ચાળી ને તેમાં ઉમેરવો. અને બદામી કલર નો થાય ત્યાં સુધી શેકવો. ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને એમજ હલાવી રાખવું.કારણકે ગેસ અને પેન ગરમ હોય તો લોટ નીચે બળી જવાની બીક રહે છે.
- 3
ત્યારબાદ ઠંડુ થવા દેવું. અને ઠંડુ થાય પછી તેમાં ગોળ એડ કરવો. આમાં થોડો ઢીલો ગોળ લેવો અથવા કઠણ ગોળ હોય તો ગોળ સુધારી ને થોડો ગરમ કરી લેવો. એટલે કે ગરમ થશે તો જરા ઢીલો થઇ જશે અને લોટ ના મિશ્રણ માં સરખો મિક્સ થઇ જશે.
- 4
આમ લોટ અને ગોળ નું મિશ્રણ સરખું મિક્સ કરી લેવું. અને બરાબર મિક્સ કરી ને ઘી લગાવેલી થાળી માં સુખડી નું મિશ્રણ પાથરી દેવું અને થોડું ઠંડુ થાય એટલે તેમાં કાપા પાડી દેવા. તો તૈયાર છે ગરમ ગરમ સુખડી. ગુજરાતી ઓ નું ફેવરિટ મિસ્ટાન્ન અને નવરાત્રી નો પ્રસાદ અને ભગવાન શંકર ને સોમવારે ધરવામાં આવે છે એવી 'રુદ્રી'અથવા સુખડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતીઓની પ્રિય, દરેક ઘર માં જુદી જુદી રીતે બનતી આ વાનગી જરૂર થી બનાવજો #trend4 Neeta Parmar -
-
-
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે છે... Neha Suthar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)