સુખડી (Sukhdi Recipe In Gujarati)

Poonam Shah
Poonam Shah @poonam

સુખડી (Sukhdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મીનીટ
2 લોકો માટે
  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 1 વાટકીઘઉંનો જાડો લોટ
  3. 1 વાટકીગોળ
  4. 4 થી 5 ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક લોયામાં ઘી મૂકો

  2. 2

    ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં બંને લોટ મિક્સ કરીને શેકો

  3. 3

    લોટ એકદમ લાલ કલરનો થાય ત્યાં સુધી શેકો

  4. 4

    ત્યાર બાદ તેને ગેસ પરથી નીચે ઉતારીને ગોળ ઉમેરો

  5. 5

    એકદમ ગોળ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી ઘી ઉમેરીને થાળીમાં પાથરી દો

  6. 6

    સુખડી ગરમ હોય ત્યાં જ તેના ચોસલા કરી લ્યો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Poonam Shah
Poonam Shah @poonam
પર

Similar Recipes