ફિંગર ચાટ (Finger Chaat Recipe In Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

અહીં મેં ગુજરાતમાં ફેમસ એમાં ભુંગળા બટેકા ને એક સ્વરૂપે રજુ કરી છે
#GA4
#Week 6
#post 3
#chat

ફિંગર ચાટ (Finger Chaat Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

અહીં મેં ગુજરાતમાં ફેમસ એમાં ભુંગળા બટેકા ને એક સ્વરૂપે રજુ કરી છે
#GA4
#Week 6
#post 3
#chat

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો માટે
  1. 200 ગ્રામતળેલા ભુંગળા
  2. 200 ગ્રામબાફેલા બટાકા
  3. 2 ચમચીતેલ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 5 થી 6 કડી વાટેલું લસણ
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. 1 બાઉલ સમારેલી ધાણાભાજી
  8. 1 બાઉલ ફરસાણ સેવ
  9. 2 ચમચીટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ગ ભુંગળા ને તળી લો અને તેના વચ્ચે થી બે પીસ કરી લો

  2. 2

    હવે બાફેલા બટાકાને એકદમ સી ક્રોસ કરી લો

  3. 3

    ત્યાર બાદ એક પેનમાં તેલ તેમાં વાટેલું લસણ મરચું પાઉડર મીઠું અને બટાકા નાખીને હલાવો અને ઉપરથી ધાણાભાજી ભભરાવો

  4. 4

    ત્યારબાદ એક ભૂંગળા માં બંને સાઇડ આ તૈયાર કરેલું માવો લગાડો અને ઉપરથી ટોમેટો કેચપ લગાડો ત્યારબાદ સેવ લગાડો

  5. 5

    આ રીતે બધા ભુંગળા ને ને તૈયાર કરો અને ફિંગર ચાટ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

ટિપ્પણીઓ

Similar Recipes