ફણગાવેલા મગની ચાટ(Sprouted mung chat recipe in Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

અહીં મેં મગ ફણગાવીને લીલી ડુંગળી ટામેટાં અને ધાણાભાજી નો વપરાશ કરીને એક ચાટ બનાવી છ તે ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે
#GA4
#Week11
#Post8
#લીલી ડુંગળી બસ

ફણગાવેલા મગની ચાટ(Sprouted mung chat recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

અહીં મેં મગ ફણગાવીને લીલી ડુંગળી ટામેટાં અને ધાણાભાજી નો વપરાશ કરીને એક ચાટ બનાવી છ તે ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે
#GA4
#Week11
#Post8
#લીલી ડુંગળી બસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો માટે
  1. 1 બાઉલ ફણગાવેલા મગ
  2. ૧ નાની વાટકીલીલી ડુંગળી સમારેલી
  3. ૧ નાની વાટકીટામેટા સુધારેલા
  4. ૧ નાની વાટકીજીણી સમારેલું પાલક
  5. થોડું સમારેલું લસણ
  6. થોડું ટોમેટો કેચપ
  7. ચપટીમરી પાઉડર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. ગાર્નિશીંગ માટે સમારેલી ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બધું સમારેલું શાકભાજી એક બાજુ રાખો

  2. 2

    હવે એક બાઉલમાં સમારેલા શાકભાજી અને ધાણાભાજી ઉમેરો

  3. 3

    ત્યારબાદ થોડો ટોમેટો કેચપ અને બધા મસાલા ઉમેરી મિક્સ કરો આ રીતે ચાટ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

ટિપ્પણીઓ

Similar Recipes