બિસ્કીટ ચાટ(Biscuit Chaat Recipe inGujarati)

Diya Vithalani
Diya Vithalani @cook_26132285

બિસ્કીટ ચાટ(Biscuit Chaat Recipe inGujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ મોનેકો બિસ્કીટ
  2. 1 નંગટમેટું
  3. ૨ નંગબાફેલા બટેટા
  4. ૨ નંગડુંગળી
  5. ટોમેટો સોસ
  6. મીઠી ચટણી
  7. સેવ
  8. મસાલા સીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેકેટ મોનેકો બિસ્કીટ લો.

  2. 2

    ટમેટૂ,બટેટુ અનેડુંગળી ઝીણી સમારી લો. એક પ્લેટ લઈ તેમાં બિસ્કીટ મૂકો. પછી તેમાં સમારેલા ટામેટા,બટાકા અને ડુંગળી મૂકો.

  3. 3

    પછી તેમાં સેવ, મસાલા સીંગ, સોસ અને ચટણી ઉમેરો. તો તૈયાર છે મોનેકો બિસ્કીટ ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Diya Vithalani
Diya Vithalani @cook_26132285
પર

Similar Recipes