દૂધી હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)

Shivangi Devani
Shivangi Devani @cook_25980687
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 350 ગ્રામ દૂધી
  2. 250 ગ્રામ ખાંડ
  3. 4 ચમચીઘી
  4. 3 ચમચીમલાઈ દૂધ સાથે
  5. જરૂર મુજબ ઇલાયચી,કાજુ,બદામ,કેસર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુ બતાવ્યા પ્રમાણે તયાર કરવી.ત્યારબાદ એક કડાઈ મા ઘી મુકી દૂધી ને 10 મિનિટ સાંતળવી પછી તેમા મલાઈ સાથે નુ દૂધ મિક્સ કરી ફરી 10 મિનિટ ચડવા દેવું

  2. 2

    મલાઈ ને દૂધ નો ભાગ ચડી જાય પછી ખાંડ નાખવી, ત્યારબાંદ 7 મિનિટ પછી ઇલાયચી,કેસર નાખવા...હલવો બની જાય અટલે ઘી ઉપર આવી જાસે

  3. 3

    તો ત્યાર છે દૂધી નો હલવો, તેમ ઉપર થી dryફ્રુટ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivangi Devani
Shivangi Devani @cook_25980687
પર

ટિપ્પણીઓ

Similar Recipes