દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot

દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગદૂધી
  2. ૧ કપદૂધ
  3. ૧૦૦ ગ્રામ દૂધ નો પાઉડર
  4. ૧ કપખાંડ
  5. ૧ કપઘી
  6. જરૂર મુજબ સજાવટ માટે કાજુ બદામ કિશમિશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધીને છીણી થી છીણી ને છીણ તૈયાર કરી લો.

  2. 2

    ત્યારબાદ એક પેન માં ઘી ગરમ કરો પછી દૂધી ઉમેરો દૂધી ને ધીમે હલાવતા હલાવતા રહો

  3. 3

    દુધી શેકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરી બરાબર હલાવતા રહો પછી તેમાં ખાંડ ઉમેરી હલાવતા રહો

  4. 4

    ખાંડ ઓગળી ગયા પછી દૂધ નો પાઉડર ઉમેરો અને હલાવતા રહો

  5. 5

    દૂધી હલવો તૈયાર છે કાજૂ,બદામ, કિશ મિશ થી સજાવટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes