દુધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 - 40 મિનીટ
3 વ્યક્તિ માટે
  1. 500 ગ્રામકૂણી દુધી
  2. 250 મિલી દૂધ
  3. 50 ગ્રામમોળૉ માવો (જો નાખવો હોય તો)
  4. 2-3 ટીપા વ્હાઇટ રોઝ એસેન્સ / વેેંનીલા એસેન્સ
  5. 4-5 ટેબલ સ્પૂનકાજુ - કિસમિસ
  6. 2-3 ટીપા ગ્રીન કલર
  7. 6-7 ટેબલ સ્પૂનખાંડ (ટેસ્ટ મુજબ ફેરફાર કરી સકાય)
  8. 4-5 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

30 - 40 મિનીટ
  1. 1

    કૂણી દુધી ને છીણી લેવી.

  2. 2

    નોન સ્ટીક પેનમાં ઘી મૂકવું. તે ગરમ થાય એટ્લે છીણેલી દુધી ઉમેરી દેવી.

  3. 3

    5 મિનીટ સાંતળી લેવી.થોડી નરમ પડે એટલે દૂધ ઉમેરવું. મિક્સ કરી મોળો માવો ઉમેરી હલાવી લેવુ.

  4. 4

    બધુ દૂધ બળી જાય પછી ખાંડ નાખી હલાવી દેવું. 3 - 4 મિનીટ પછી કાજુ કિસમિસ ઉમેરવા.

  5. 5

    ખાંડ નું પાણી પણ બળી જાય અને ઘી છુટવા માંડે એટલે વ્હાઇટ રોસ એસેન્સ ઉમેરવું.

  6. 6

    ગ્રીન કલર ઉમેરી બરાબર મિક્સ કરી લેવુ.

  7. 7

    ગેસ બંધ કરી ઘી લગાવેલી થાળીમા ઠારી દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

ટિપ્પણીઓ (17)

Similar Recipes