છોલે ચણા (Chole chana Recipe inGujarati)

Shweta Parmar
Shweta Parmar @cook_26096758
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીછોલે ચણા
  2. તેલ જરુર પ્રમાણે
  3. 1 ટેબલ સ્પૂનજીરું
  4. 4 નંગલવિંગ
  5. 3 ટુકડાતજ
  6. 2-3ડુંગળી
  7. 2ટામેટા
  8. લસણ 4 થી 5 કળી
  9. 2 ટુકડાઆદુ નાના
  10. મસાલો જરુર મુજબ
  11. મિઠું જરુર મુજબ
  12. ધાણા જીરું જરુર મુજબ
  13. પંજાબી ગરમ મસાલો જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ છોલે ચણા ને 6 થી 7 કલાક પલાળી રાખો

  2. 2

    પછી ચણા ને બાફી નાખો, બફાઈ જાય પછી એક કડાઈ મા તેલ ગરમ કરવા મુકો. ગરમ થઇ જાય એટલે પહેલા જીરું, લવિંગ અને તજ થી વઘાર કરો અને તેમાં ડુંગળી નાખો ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા નાખી અને સાતડો.

  3. 3

    ડુંગળી અને ટામેટા સંતળાઈ જાય એટલે તેમાં લાલ મરચું, મિઠું, ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરો અને થોડીક વાર ચડવા દયો. સંતળાઈ જાય પછી તેમાં થોડુંક પાણી ઉમેરી ગરમ થવા દયો

  4. 4

    હવે કડાઈ મા છોલે ચણા ને ઉમેરી થોડીક વાર ઉકાળો અને બાફવા દયો.બફાઈ જાય એટલે સેર્વિંગ પ્લેટ મા ભાત અને ભટુરે જોડે સર્વ karo.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Parmar
Shweta Parmar @cook_26096758
પર

Similar Recipes