છોલે પૂરી(chole puri recipe in Gujarati)

#goldenapron3#week 8 #માઇઇબુક #પોસ્ટ 14
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો, રવો, ઘઉં નો લોટ અને મોણ માટે તેલ નીમક સ્વાદ મુજબ દહીં અને ખાંડ મિક્ષ કરીને લોટ બાંધવો મિડીયમ લોટ બાંધી ને રેસ્ટ આપવો.
- 2
તેલ મૂકી તેમાં વઘાર ના તાજ લવિંગ તમાલપત્ર નાખી. તેમાં ડુંગળી, લસણ આદુ મરચા ની પ્યુરી નાખવી ને સાંતળવી થોડી ગોલ્ડન થાય પછી ટામેટા ની પ્યુરી નાખી સાંતળવા દેવી. તેલ ઉપર આવી જાય તેટલીવાર સુધી.
- 3
ચણા ને પોટલી મૂકી નીમક. આખીને બાફવા. પોટલી મા તાજ લવિંગ તમાલપત્ર અને ચા ની ભૂકી નાખવી. ત્યારબાદ બનાવેલી ગ્રેવી મા બધાજ મસાલા એડ કરવા થોડીવાર મિક્ષ થાય પછી ચણા એડ કરી મિક્ષ કરી થોડીવાર ચડવા દેવું ને પછી ધાણા નાખી ઉતારી લેવું
- 4
બાંધેલા લોટ ની મોટી પૂરી વણી ને મિડીયમ ગેસ પર તળવી. પૂરી તળાય જાય એટલે તેને છોલે ચણા સાથે સર્વ કરવી તૈયાર છે છોલે પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
છોલે પૂરી(chole puri in Gujarati)
#goldenapron3#week23(પાપડ)#માઇઇબુક#post 10#વિકમીલ1 Shyama Mohit Pandya -
-
-
પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 44......................મહા પર્વ પર્યુષણ અને મહાવીર જયંતિ નિમિત્તે બનાવેલું મેનુ . Mayuri Doshi -
-
પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 44.મહા પર્વ પર્યુષણ અને મહાવીર જયંતિ નિમિત્તે બનાવેલું મેનુ . Mayuri Doshi -
-
-
-
-
-
વેજિટેબલ ઓટ્સ(vegetable oats inGujartai)
#goldenapron3 #week 22 #માઇઇબુક #પોસ્ટ 7 Dhara Raychura Vithlani -
-
-
-
છોલે ચણા કુલચા (Chole Chana Kulcha Recipe In Gujarati)
#GA4#Week6પંજાબી લોકોમાં સૌથી લોકપ્રિય એવા છોલે ચણા પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે અને એને કુલચા જોડે ખાઈએ એટલે મોજ પડી જાય Dipika Ketan Mistri -
-
-
-
છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
#Cookpadindia#goldenapron3 #week_16 #punjabi#મોમસામાન્ય રીતે હું છોલે ચણાનું શાક રેગ્યુલર મસાલા ઉમેરી સાદું જ બનાવી દઉ. પણ આજે અલગ રીતે બનાવેલ છે. Urmi Desai -
-
-
સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુકપોસ્ટ 24 Bijal Samani -
-
-
પનીર ગ્રીલ સેન્ડવિચ (paneer grill sandwich in Gujarati)
#goldenapron3 # week 24(ગ્રીલ) #માઇઇબુક #પોસ્ટ 14 Dhara Raychura Vithlani -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)