ફાડા ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)

Bijal Parekh @cook_17364052
ફાડા ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પ્રથમ મગની દાળને ૧૦ મિનિટ પલાળી રાખવી પછી એક કુકરમાં તેલ ગરમ કરવું.
- 2
હવે, તેમાં રઈ, કળી પતા, ડુંગળી, બટાકા, ટામેટા, ગાજર, લીલાં મરચાં, લસણ,તેજ પતા બઘું જ બરાબર મિક્સ કરવું તેની ઉપર લાલ મરચું, હળદર મિક્સ કરવું
- 3
હવે, તેમા ઘઉંના ફાડા અને મગની દાળ મિક્સ કરીને તેની થોડું થોડું પાણી ઉમેરતા જવું જેથી ખીચડી ઢીલી થાય અને છેલ્લે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવું અને બરાબર હલાવો પછી ઉકળે એટલે કુકર બંધ કરી દેવુ કુકરની એક વીસલ વગાડવી.
- 4
ઘઉંના ફાડા ખીચડી તૈયાર થઈ ગઈ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar -
પૌષ્ટિક ફાડા ખીચડી (Fada Khichadi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીઘઉંનાં ફાડા ફાઈબરથી ભરપૂર અને પચવામાં હલકા હોય છે..... એને વધુ પોષક બનાવવા મેં આજે પૌષ્ટિક વેજીટેબલ ફાડા ખીચડી બનાવી છે.. Harsha Valia Karvat -
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#CWM1 #Hathimasala#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad આપણે સામાન્ય રીતે ખીચડી ચોખા અને દાળ માંથી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના ફાડા અને જુદી જુદી દાળ ના ઉપયોગ કરીને બનાવેલી ફાડા ખીચડી પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ખીચડીમાં અલગ અલગ જાતના શાકભાજી ઉમેરીને તેનો સ્વાદ ઓર વધારી શકાય છે. તેમાં પણ શિયાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે લીલી ડુંગળી, લીલું લસણ વગેરે ઉમેરવાથી તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
ઘઉંના ફાડાની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાની વાનગી તો વર્ષોથી રસોડા નો ભાગ છે .ખીચડી બનાવો. લાપસી બનાવો .થુલી બનાવો. આ સ્વાસ્થ્યનો ખજાનો છે .આ ઘઉંના ફાડા માં પ્રોટીન ,વિટામિન તથા ફાઇબર પુષ્કળ છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ફાઇબર નિયંત્રિત કરે છે.કેલેરી ઓછી છે .આ તમામ પોષક તત્વોને પરિપૂર્ણ કરે છે. Neeru Thakkar -
-
-
વેજ ફાડા ખીચડી
#ફિટવિથકુકપેડઆજે હેલ્ધી રેસિપી બનાવવાની છે તો અમે અહીં ઘઉંના ફાડા અને મિક્સ વેજીટેબલથી ઓછા તેલમાં હેલ્ધી ખીચડી બનાવી છે... Neha Suthar -
-
વેજ ફાડા ખીચડી(Veg Fada Khichadi Recipe In Gujarati)
આજે મેં ખૂબ જ સરળતાથી બનતી અને પચવામાં પણ સરળ એવી ફાડા ની વેજ ખીચડી બનાવી છે જે ડિનર માં દહીં સાથે સરસ લાગે છે Dipal Parmar -
મિક્સ વેજીટેબલ ફાડા ખિચડી(Mix Vegetable Fada Khichadi Recipe In Gujarati)
ખિચડી લગભગ બધા ના ઘરમાં થતી હોય છે.લગભગ દરેક વ્યક્તિ ને ભાવતી પણ હોય છે. ખિચડી ફકત દાળ- ચોખા ની જ બને એવું હવે નથી રહ્યું. ઘણી બધી વસ્તુઓ નાંખી ને અલગ - અલગ વેરાઈટીમાં ખિચડી બનાવી શકાય છે. મેં આજે ઘઉંના ફાડા અને મગની મોગરદાળ તથા તુવેરની દાળની - ફાડા ખિચડી - બનાવી છે. ફાડા ખિચડી નું નામ સાંભળીને આપણને અહીં ની(અમદાવાદની) લૉ ગાડઁન પાસે આવેલી સ્વાતિ રેસ્ટોરન્ટની ખૂબ વખણાતી ફાડા ખિચડી યાદ આવે. એ ટાઈપ ની ફાડા ખિચડી બનાવવાની મેં કોશિષ કરી છે. Vibha Mahendra Champaneri -
-
-
ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
ડાયાબિટીસ હોય તો ચોખા ની બદલે ઘઉં ના ફાડા ની ખીચડી હોય તો ખવાય. Richa Shahpatel -
-
ફાડાની ખીચડી (Fadani khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiઘંઉના ફાડા જેની લાપસી બનાવીએ છીએ. આજે મેં શાકભાજી અને મગની દાળ લઈ મસાલા ઉમેરી ખીચડી બનાવી છે.જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી વાનગી છે જે બાળકોને પણ ખૂબ ભાવશે.અહીં મેં ખીચડીને દહીં તીખારી, બીટ, અને ખીચીયા પાપડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
-
-
દલીયા ખીચડી(Daliya khichdi recipe in Gujarati)
#GA4#Week7અહીંયા મેં ઘઉંના ફાડાની ખીચડી બનાવી છે એને દલિયા ખીચડી પણ કહેવામાં આવે છે. આ ખીચડી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક છે અને વજન ઉતારવા માટે પણ આ ખીચડી ખાઈ શકાય છે જેને ડાયાબિટીસ ની તકલીફ હોય એ પણ આ ખીચડી ખાઈ શકે છે માટે આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે. Ankita Solanki -
ઘઉંના ફાડાની મસાલા ખીચડી (GhaunaFadanimasla Khichdi in Gujarati)
આપણે ખીચડી તો બનાવતા જોઈએ છે. આજે ફાડા ખીચડી બનાવીશું. કોઈ ચોખા ના ખાતા હોય, અને ડાયાબિટિશમાં આ ખીચડી ખાઈ શકાય છે.#GA4#Week7#ખીચડી Chhaya panchal -
વેજીટેબલ દલિયા ખીચડી (Vegetable Daliya Khichdi Recipe In Gujarati)
#GA4#Week7દલિયા ખીચડી એ શરીર માટે પૌષ્ટિક અને જલ્દી પછી જાય છે weight loss માટે આ ખીચડી બહુ સારી જલ્દી વેટ લોસ થઈ શકે છે Arpana Gandhi -
-
-
-
વેજીટેબલ ઘઉં ફાડા અને મગ ફાડા ની ખીચડી (Vegetable Wheat & Moong Fada Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડી Aarti Joshi -
ટોમેટો ગાર્લિક ખીચડી (Tomato Garlic Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Tomato#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
વેજ ફાડા ખિચડી(veg fada khichdi recipe in gujarati)
ઘંઉ ના ફાડા એટલે દળિયા.. .ઘંઉ ના ફાડા ,મગ ના ફાડા ,અને શાકભાજી થી બની ખિચડી .પ્રોટીન,વિટામીન ,ફાઈબર ના ગુળો થી ભરપૂર એક પોષ્ટિક ખિચડી છે, ડાયબિટીક વ્યકિત જે ચોખા નથી ખાતા એના માટે. સ્વાદ ,સ્વાસ્થ થી ભરપૂર છે. Saroj Shah -
ફાડા ખીચડી (Fada Khichdi Recipe in Gujarati)
#GA4#week 7#khichdi#post7આપણા ગુજરાતી ઓને ભાવે એવી વઘારેલી ખીચડી ,મે અહી ઘંઉ ના ફાડા ની ખીચડી. Velisha Dalwadi -
ફાડા લાપસી(Fada lapsi recipe in gujarati)
ઘઉંના ફાડા ને દલિયા પણ કહેવાય છે.ઘઉંના ફાડા માંથી ઘણી વાનગી બને છે. મેં અહીં ફાડા લાપસી બનાવી છે. એ પણ જૂની રીતે- ટૂંકમાં કહીએ તો દાદીમાંની રીતથી બનાવી છે. ઘણા કૂકરમાં પણ બનાવતા હોય છે.આ ફાડા લાપસીને વિસરાઈ જતી વાનગીની યાદીમાં મૂકી શકાય. કારણકે આજના જમાનામાં નાની ઉંમરની દિકરીઓને આ વાનગીની ખબર જ નથી.હું મારા દાદી પાસેથી શીખી હતી એ રીતથી મેં આજે ફાડા લાપસી બનાવી છે. Vibha Mahendra Champaneri -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13925405
ટિપ્પણીઓ (2)