રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફી લેવા તેને ઠંડા કરી છાલ કાઢી નાખો
- 2
ત્યાર પછી લસણ ડુંગળી મરચા નું એક પેસ્ટ બનાવી લેવી મિક્ચર માં
- 3
ત્યાર પછી એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી મરચા ને લસણ ની પેસ્ટ ઉમેરી તેને થોડી વાર ચડવા દો
- 4
ત્યાર બાદ તેમાં બટેટા નો માવો ઉમેરી બધા મસાલા નાખી સરખું મિશ્રણ તૈયાર કરવું ત્યાર બાદ બ્રેડ સ્લાઈસ પર બટર લગાવી ને તેના પર બટેટા નો માવો નું મિશ્રણ લગાવી ને બીજું બાજુ બીજી સ્લાઇઝ મૂકી ને ટોસ્ટર માં શેકવી
- 5
ત્યાર પછી ચીઝ ને ખમનું ને સેન્ડવીચ ને પ્લેટ માં પીરસો તો તૈયાર 6 મસ્ત મજાની ચીઝ 🥪
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (cheese chocolate sandwich Recipe in Gujarati)
નાના બાળકોની સ્પેશીયલ આઈટમ Ripal Siddharth shah -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
-
-
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (Cheese Chocolate Sandwich Recipe In Gujarati)
#NFRKid's favorite lunch box recipe. Parul Patel -
વેજીટેબલ સેન્ડવીચ(Vegetable Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આપણા હેલ્થ માટે અઠવડિયામાં એક વખત કાચું સલાડ જરુર થી ખાવું જોઈએ તો તેન માટે વેજીટેબલ સેન્ડવીચ તેનો ઉતમ ઉપાય છે. Rina Mehta -
-
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તો આપણે સેન્ડવીચ માં મૂકી ને આપીએ એટલે હોંશે હોંશે ખાઈ જાય છે.અને સાથે ચીઝ હોય એટલે તો મજા પડી જાય. Dimple prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13925494
ટિપ્પણીઓ (4)