ભરથું (bharthu recipe in Gujarati)

Sonal Suva @foodforlife1527
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણને તેલ ચોપડી સીધા સ્ટવ પર શેકો. રીંગણને બધી બાજુથી ફેરવીને શેકો. ઠંડા થાય પછી છાલ ઉતારી મેશ કરો. ડુંગળી અને લસણને સુધારી રાખો.
- 2
હવે કઢાઈ ગરમ કરી તેલ નાખો. તેલ ગરમ થાય પછી જીરુ અને હીંગનો વઘાર કરો. લીલી ડુંગળી અને લસણ નાખો. ધીમા તાપે પકવા દો. હવે મરચા, ટામેટા, આદુની પેસ્ટ નાંખી પકાવો. મીઠું અને હળદર નાંખી ધીમા તાપે ચડવો દો. હવે મેશ કરેલુ રીંગણ અને બીજા મસાલા નાંખી હલાવો. ઢાંકણ ઢાંકીને ૫-૭ મિનિટ પકાવો. રોટલા સાથે સર્વ કરો.
Similar Recipes
-
ભરથું(bharthu Recipe in Gujarati)
#GA4 #Week9Eggplantરીંગણનું ભરથું એક કાઠિયાવાઙી વાનગી છે.જેના વગર કાઠિયાવાડી ભાણું અધુરૂ લાગે.એના રીંગણ પણ અલગ જ આવે છે.જેને ચુલાની ભભરોટ માં શેકવામાં આવે છે.જેથી એનો ટેસ્ટ પણ એકદમ યુનીક આવે છે.જો ચુલો ના હોય અથવા ઉતાવળ હોય તો તમે રીંગણ પર તેલ લગાવી ગૅસ ઉપર પણ શેકી શકો છો. Payal Prit Naik -
લીલી તુવેરના ટોઠા (Lili tuver totha recipe in Gujarati)
#MW2 અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. તો લીલા અને તાજા શાકભાજી બહુ સરળતાથી મળી રહે છે. આમ તો ટોઠા સૂકી તુવેરના વધારે ફેમસ છે. પણ લીલી તુવેરના ટોઠા પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Sonal Suva -
-
-
-
-
ભરથું (bharthu Recipe in Gujarati)
રીંગણ નુ ભડથું દેશના લગભગ બધા જ ભાગમાં બને ગુજરાતમાં તો શિયાળાની સીઝન શરૂ થતા સાથે જ ઘર ઘરમાં ઓળા-રોટલાનો પ્રોગ્રામ બની જાય છે. રીંગણના ઓળામાં સૌથી વધુ મહત્વ રીંગણ શેકવાનું છે. . Kamini Patel -
મેથી રીંગણનું શાક (fenugreek leaves and brinjal curry recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ3 લીલી મેંથીની ભાજી અને રીંગણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. અને બનાવવામાં પણ સરળ હોય છે. વરસાદમાં રોટલા ખાવાની પણ મજા જ આવે. Sonal Suva -
-
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#Week11#poat1#GreenOnion શીયાળા ની શરૂઆત થતાજ જાત જા તના શાક,ભાજી આવાલાગે છે અેટલે તરતજ લીલી ડુંગળી, ઓળા,રોટલા ની યાદ આવા લાગે આમ તો લીલી ડુંગળી લગભગ બધા ને ભાવતીજ હોય છેતેમાથી ધણા બધા શાક બનતા હોય છે સેવ,બટેટા,ટામેટાં ,પનીર......પરાઠા વગેરે પણ બનતા હોય છે Minaxi Bhatt -
રીંગણ નું ભરથું(Ringan Bharthu recipe in Gujarati)
#GA4 #Week9#egg_plantપોસ્ટ - 14 શિયાળા ની ઋતુ ચાલુ થઈ છે સાથેજ મોટા રીંગણ મળવા લાગ્યા છે...મેં શેકીને ભરથું બનાવી બાજરાના રોટલા...ઘી-ગોળ....ફણગાવેલી મેથીનું અથાણું...સલાડ...લીલી હળદર.....આંબા હળદર ...પાપડ..છાશ અને ડેઝર્ટ માં શીંગ, તલ અને રાજગરાની ચીકી સાથે પીરસ્યું છે...અને હા ભરથું(ઓળો) અગ્ર સ્થાને બિરાજે છે....😊 Sudha Banjara Vasani -
ભરથું (bharthu Recipe in Gujarati)
#Winterરીંગણ દરેકને નથી ભાવતું પણ મને તો ખૂબ પ્રિય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી પણ સરસ મળે છે. તો આજે રીંગણનો ઓળો, બાજરીના રોટલા,માખણ, ખીચીયા પાપડ,હળદરની કાતરી અને આથેલુ મરચું. Urmi Desai -
પાઉભાજી સાથે મસાલા પાંઉ (bhajipav with masalapav recipe in Gujarati)
#વેસ્ટ આમ તો પાઉભાજીએ મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટફુડ છે. પરંતુ ગુજરાતમાં પણ એ હોંશે હોંશે ખવાય છે. Sonal Suva -
રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
#વેસ્ટ ઘરમાં વડીલ રહેતા હોય એટલે દેશી જમવાનું રોજ બને. Sonal Suva -
(ભરથું( Bharthu Recipe in Gujarati)
શિયાળાની શરૂઆત થવાની સાથે બધાના રીંગણનો ઓળો બનતો હશે. રીંગણનો ઓળો પણ વિવિધ રીતે બનાવવામાં આવે છે. બધાના ઘરે તેને બનાવવાની રીત પણ જુદી જ હશે. શિયાળામાં રીંગણનો ઓળો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. મેં અહીં એકદમ સીધી અને સહેલી રીત થી બનાવ્યું છે. Priti Shah -
-
અળવીના પાત્રા (arbi patra recipe in Gujarati)
અળવીના પાનના પાત્રા લગભગ દરેકના ઘરમાં બનતા હોય છે. હું પાત્રા બનાવું ત્યારે વઘારેલા પાત્રા, તળેલા પાત્રા, કોબીજના પાત્રા, અને સાથે તૂરીયા પાતરાનુ શાક બનાવું. Sonal Suva -
ભરથું (Bharthu Recipe in Gujarati)
રીંગણા નો ઓળો શેકેલા રીંગણ અને આદુ અને મસાલા સાથે સ્વાદિષ્ટ હોય છે. રીંગણા નો ઓલો એ એક શેકેલા રીંગણામાંથી બનાવવામાં આવતી ક્લાસિક વાનગી છે ભારતના કેટલાક પ્રદેશોમાં બાઈંગન ભારતા તરીકે ઓળખાતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી છે#GA4#week9#eggplant Nidhi Jay Vinda -
ગ્રીન ગાર્ડન સબ્જી (green garden sabji recipe in Gujarati)
#MW4#cookpadindia#cookpadgujrati લીલા શાકભાજી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. ફાર્મથી જ આવેલા તાજા, લીલા શાકભાજીમાંથી સૂકા મસાલાનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ સ્વાદિષ્ટ અને સહેલાઈથી બની જાય એવું શાક બનાવ્યું છે. આ શાકભાજી ઓર્ગેનિક છે. Sonal Suva -
-
-
-
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week10 કોફતા ઘણી ટાઇપના બનતા હોય છો. જે ખાવામાં સોફ્ટ અને ટેસ્ટી હોય છો. મેં આજે પનીરના કોફતા બનાવેલા છે. સાથે લચ્છા પરાઠા, સલાડ, છાશ, પાપડ. Sonal Suva -
-
કંટોલા સેવ ડુંગળીનું શાક(spiny guard onion sev curry recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૧મારા ઘરમાં કંટોલાનું શાક આવી રીતે બંને છે. Sonal Suva -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13926040
ટિપ્પણીઓ (33)