વેજ.ખિચડી(VEG KHICHDI RECIPE IN Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા મિક્ષ કરી ગરમ પાણી થી ધોઇ લો,આદુ મરચાં ની પેસ્ટ કરો,બટેટું,ધાણા ભાજી સુધારી લો.
- 2
હવે કૂકર માં તેલ અને ઘી મૂકી ગરમ કરો,તેમાં જીરું,આદુ મરચાં ની પેસ્ટ,હિંગ,સુકું મરચું,તમાલપત્રા,તજ લવિંગ,મીઠો લીમડો સાંતળો,પછી તેમાં બધા વેજીટેબલ નાખો અને સાંતળો,હવે સૂકાં મસાલા નાંખી સાતલો અને બે ગણું પાણી નાંખી ઉકળવા દો.
- 3
હવે કૂકર માં દાળ ચોખા ઉમેરો અને ત્રણ વ્હીસલ કરી લો.કૂકર ઠંડું થાય એટલે વેજ.ખિચડી ને લીલાં મરચાં,ઓનિયન થી ગાર્નીશ કરો.
- 4
આ મસ્ત અને સ્વાદિષ્ટ વેજ.ખિચડી ને રોટલો,પાપડ,મસાલા છાસ,સેવ ટમેટાં નું શાક અને મગ ની સબ્જી સાથે પીરસો.🙂
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
કાઠિયાવાડી ખિચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપી આજે તો રવિવાર મારાં મિસ્ટર ને રજા એટલે મને ફરમાઈશ કરી ખિચડી અને કઢી બનાવો,મેં કાઠિયાવાડી મસાલા દાળ ખિચડી અને કઢી બનાવ્યાં,બધાં ને બહુ મજા આવી. Bhavnaben Adhiya -
-
-
-
ગુવાર ઢોક્ળી નું શાક (guvar dhokli nu saak in gujarati)
#સુપરશેફ 1 હું નાની હતી ત્યારે મારાં મમ્મી આ ગુવાર ઢોક્ળી નું શાક ખૂબ બનાવતાં,એટલે આજે મેં શાક બનાવ્યું બહુ મજા આવી,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
-
-
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#Tuverdal masala khichdi Aarti Lal -
-
-
-
-
રાજસ્થાન ની મસાલા ની તુવેર દાળની ખીચડી (Rajasthani Masala Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 Nita Chudasama -
-
-
-
-
-
-
-
મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)
#WKRવિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
-
-
-
-
-
વાટી દાળ ના ખમણ(vati dal na khaman recipe in gujarati)
#સુપરશેફ4#દાલ અને રાઈસ રેસીપી આજની જનરેશન ને કંઈક નવું જમવાનું ગમે,મારા સન ની ફરમાઈશ મુજબ મૅ આજે વાટી દાળ ના ખમણ બનાવ્યાં,ઘર માં બધાં ને ખૂબજ ભાવ્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13926063
ટિપ્પણીઓ (10)