ચોકો ડ્રાય ફુટ બોલ (Choco Dry Fruit Bolls Recipe In Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora

ચોકો ડ્રાય ફુટ બોલ (Choco Dry Fruit Bolls Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 1 હાઇડ & સિક નું બિસ્કિટનું પેકેટ
  2. 3 ચમચીકાજુ બદામનો પાઉડર
  3. 2 ચમચીદૂધ
  4. 2 ચમચીચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા બિસ્કીટ ને મિક્સર જારમાં ક્રશ કરી લેવા

  2. 2

    ક્રશ થઈ જાય એટલે તેની અંદર કાજુ બદામનો પાઉડર નાખી મિક્સ કરવું ત્યારબાદ તેમાં દૂધ નાખુ

  3. 3

    પછી તેમાં ચોકલેટ સોસ નાખો વધુ મિક્સ કરી તેના બોલ વાળી લેવા ત્યારબાદ કાજુ બદામ પાઉડર માં નાખી દેવા આ સાથે ચોકો ડ્રાય ફુટ બોલ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

Similar Recipes