છાશ વાળી રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક વાસણમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ, હીંગ, રાઈ, મીઠા લીમડાના પાન નાખી લસણ નો વઘાર કરો.
- 2
ત્યારબાદ તેમાં ટામેટાં અને બીજાં મસાલા નાખી દો.
- 3
ત્યારબાદ તેમાં મગફળીના દાણા નાખી તેને થોડી વાર સાંતળો ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર મિક્સ કરી તેમાં છાસ નાંખો.
- 4
ત્યારબાદ તેને ઉકાળવા દો ઉકાળી જાય એટલે તેમાં રોટલી ના કટકા કરી તેમાં નાખી દો અને ફરીથી તેને 4-5 મિનિટ પાકવા દો.
- 5
તો તૈયાર છે આપણી સ્વાદિષ્ટ, ખાટી મીઠી મસાલા રોટી વિથ બટર મિલ્ક અને તેને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
સવારે બ્રેક ફાસ્ટમાં રાતની રોટલીને છાસમાં વઘારી મસ્ત ખાટો અને તીખો નાસ્તો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
-
વઘારેલી છાશ વાળી રોટલી નું શાક (Vaghareli Rotali Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#Butter Milk#Mycookpadrecipe 16 આ એવી વાનગી છે જેને બાળપણ થી અમે માણતા આવ્યા છીએ. ક્યારેક સવારે નાસ્તા માં, ક્યારેક હળવું જમવાની ઈચ્છા હોય તો ત્યારે, ક્યારેક બહુ મન હોય તો ગમે ત્યારે બની જાય, રોટલી તો ઘર માં હોવાની જ. સાવ તરત બની જાય અને આસાની થી વસ્તુ મળી પણ જાય. મને ખૂબ ભાવે એટલે આજે એ દરેક જૂની વાતો યાદ કરી બનાવી લીધી. બાળપણ પ્રેરણા બન્યું. Hemaxi Buch -
-
ડ્રાય મસાલા રોટી(drymasala roti recipe in Gujarati)
#ડ્રાયમસાલારોટી #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
વઘારેલી છાશ વાળી રોટલી (Vaghareli Chaas Vali Rotli Recipe In Gujarati)
ઠંડી રોટલી પડી હતી તો મેં આજે છાશ વાળી વઘારેલી રોટલી બનાવી નાખી. નાગર બ્રાહ્મણ લોકો આને સુંદરી કહે છે. Sonal Modha -
-
વઘારેલી રોટલી (Roti Upma Recipe In Gujarati)
#vagharelirotli#rotiupma#leftoverrecipes#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
વઘારેલી છાસ વાળી રોટલી
#૨૦૧૯ અમારા ઘેર ની બધાં જ ખૂબ જ ભાવતી આ ડિશ છે. કોઈ પણ ટાઈમે ભાવે.સવારે નાશતા માં હોઈ કે રાત ના જમવાનુ હોઈ તો પણ બધા જ ખાઈ છે. પણ જ્યારે રોટલી વધુ વધી હોઈ ત્યારે આ છાસ વાળી વઘારેલી રોટલી બનાવામાં આવે છે. અને જલ્દી બની જાય છે Krishna Kholiya -
પૌઆ બટેટા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #પૌઆબટેટા Shilpa's kitchen Recipes -
-
છાસ માં વઘારેલી રોટલી
#RB4 છાસ માં વઘારેલી રોટલી એક healthy બ્રેકફાસ્ટ ગણાય છે .નાના બાળકો થી લઇ ને મોટા ને પણ આ નાસ્તો ખુબજ પ્રિય હોય છે .હું નાની હતી ત્યારે સ્કૂલ થી આવું ત્યારે મમ્મી અચૂક આ નાસ્તો બનાવતી .. Nidhi Vyas -
રોટલી ની ઢોકળી (Rotli Dhokli Recipe In Gujarati)
#LO રોટલી ની ખટ્ટ-મીઠી ઢોકળીબપોર ના કે રાત નાં જમ્યા પછી રોટલી વધે તો તેમાંથી ટેસ્ટી ઢોકળી બનાવી શકાય. તો એની રેસીપી હું અહીં તમારી સાથે શેર કરુ છું. Dimple prajapati -
-
-
-
-
-
રોટલી ગુપચુપ
#LO રોટલી વગરની ગુજરાતી થાળી અધુરી. અને વધે પણ ખરા........! રોજ વિચારવાનું હવે તેમાંથી શું બનાવવું......... અંતે છાશ વાળી રોટલી, તળેલી, લાડું, ચેવડો, ખાખરા, વગેરે. રોટલી ગુપચુપ આ રેશીપી મને મારા આંટી એ શીખવી. 👌👌👌👌 એમનો ખુબ ખુબ આભાર મને રેશીપી શીખવી. ચાર નંગ રોટલી અને એક વાટકી દહીં હોય તો એક જણા ને બપોર નું જમવાનું પૂરું થઈ જ જાય. 😋😋 સરસ બને છે. જરૂર થી ટ્રાય કરજો. રોટલી ગુપચુપ Buddhadev Reena -
-
-
-
-
-
-
-
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગીઅમે નાના હતા ત્યારે મમ્મી નાસ્તા માં કે સાંજે જમવામાં રોટલી વઘારી આપતા .હવે આ નવીન નાસ્તો આવ્યો એટલે પેલું ભુલાઈ ગયું .ખુબજ ઝડપ થી અને ઘર ની વસ્તુ થી બનતો આ હેલધી નાસ્તો છે . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13944157
ટિપ્પણીઓ (2)