મસાલા ઓટ્સ (masala oats recipe in Gujarati)

Shital Jataniya @shital10
મસાલા ઓટ્સ (masala oats recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ઓટ્સ નો માપ કરી લેવો કેમ કે એનાથી ડબલ પાણી જોશે ને તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે નાખી શકાય
- 2
પછી તેલ ગરમ થાય એટલે જીરૂ ને હિંગ નાખી ડુંગળી સાંતળવી એમાંથી તેલ છૂટું પડે એટલે ટામેટાં ને મરચા નાંખી પાછું સતાડવું
- 3
બધું સતડાય જાય એટલે બધા મસાલા કરવા ને પાણી નાખવું ને પાણી ઉકળે એટલે ઓટ્સ નાખી દેવા ને તેને ચડવા દેવા
- 4
ને ઢાંકણ ઢાંકી દેવું ને વચે હલાવતા રેવું
- 5
આ રીતે રેડી થઈ ગયા આપના મસાલા ઓટ્સ
Similar Recipes
-
વેજ. મસાલા ઓટ્સ (Veg Masala Oats Recipe In Gujarati)
#GA4#Week7#Oats#tometoઆયા મે વેજ.મસાલા ઓટ્સ બનાવ્યા છે.જે વજન ઘટાડવા માટે ખુબજ ઉપયોગી છે.બધા વેજિટેબલ નો ઉપયોગ કર્યો છે એટલે હેલધી પણ છે જ.અને ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.જે તમે સવારે બ્રેક ફાસ્ટ માં અથવા તો રાતે ડિનર માં પણ લય સકો છો. Hemali Devang -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ રેસિપી ને તમે ગમે ત્યારે બનાવી શકો છો. આ રેસિપી તમારી તંદુરસ્તી માટે સારી છે.#GA4#Week7#oatsMayuri Thakkar
-
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....જો આપણે જ ઘરે બહાર જેવા જ મસાલા ઓટ્સ બનાવી શકતા હોઈએ તો પછી બહાર ના પેકેટ ઓટ્સ ને બોલો બાય બાય અને ઘરે જ આસની થી બનાવો બહાર જેવા જ ઓટ્સ. Komal Dattani -
ટોમેટો વેજી મસાલા ઓટ્સ (Tomato Veg Masala Oats Recipe In Gujarati)
#GA4#Week7#Ots#Brackfast સવારનો નાસ્તો ખૂબ જ અગત્ય નો હોય છેજો આપણે સવારનો નાસ્તો હેલ્ધી અને વ્યવસ્થિત કરીએ તો આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી અનુભવાય છે Prerita Shah -
-
-
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
ઓટ્સ ચીલા (Oats Chilla Recipe In Gujarati)
#GA4#Week7#oats. આ રેસિપી ખાવામાં હેલદી અને વેઇટ લોસ માં ખૂબ ઉપયોગી છે. Bhavini Naik -
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati)
#RC3Red challengeWeight loss માટે ઓટ્સ બહુ હેલ્થી ઓપ્શન છે. એમાં અલગ અલગ શાકભાજી ના કોમ્બિનેશન કરી ખીચડી બનાવવા થી ભાવે છે Hiral Dholakia -
-
વેજિટેબલસ્ ઓટ્સ ઉપમા (Vegetables Oats upma recipe in Gujarati)
#GA4#week5#post_5#upma (ઓટ્સ ઉપમા)#cookpadindia#cookpad_guરોલ્ડ્ ઓટ્સ ડાયેટ માટે બેસ્ટ છે. મારો પોતાનો અનુભવ છે ઓટ્સ નાં સેવન થી મારું પોતાનું ઘણું વેઇટ લોસ થયું છે. એટલે ઓટ્સ સાથે મે ઘણી બધી રેસિપી બનાવવાની કોશિશ કરી છે એમાંથી આ એક છે વેજિટેબલ ઓટ્સ ઉપમા જે મે ઓટ્સ ને પલાળી ને બનાવ્યું છે. જરૂર થી ટ્રાય કરવા જેવી વાનગી. Chandni Modi -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ ફટાફટ બની જતો નાસ્તો કે બ્રેક ફાસ્ટ છે. ઓટ્સ ખાવા જોઈએ. ઓટ્સ હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. ઓટ્સ હેલ્ધી કહેવાય છે. કેમકે ઓટ્સ માં પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે. Richa Shahpatel -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#SSRઓટ્સ ચીલા બ્રેકફાસ્ટ વાનગી છે જે બનાવામાં બહુજ સહેલી છે અને હેલ્થી પણ બહુજ. આ ચીલા નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
કર્ડ ઓટ્સ(Curd Oats Recipe in Gujarati)
#GA4 #WEEK7 #Oats આજે મેં કર્ડ ઓટ્સ બનાવ્યા છે. આ એક હેલ્થી અને કવીક બની જાય એવી રેસિપી છે. charmi jobanputra -
વેજિટેબલ ઓટ્સ ખીચડી (Vegetable Oats Recipe In Gujarati)
આ હેલ્ધી રેસિપી ને નાસ્તા મા પણ બનાવી શકાય#GA4#Week7@ઓટ્સ@ખીચડી@બ્રેકફાસ્ટ Payal Shah -
ઓટ્સ (oats Recipe in Gujarati)
#GA4#week7ડાયટિંગ માં ઓટ્સ બહું લોકપ્રિય અને ફટાફટ થઇ જાય એવી વાનગી છે પણ વારંવાર સરખા ટેસ્ટ માં ચેન્જ માટે આજે સેઝવાન ફ્લેવર બનાવ્યું છે અને એકદમ ટેસ્ટી લાગે છે અને ખુબ મજા આવે છે. Maitry shah -
કર્ડ ઓટ્સ (Curd Oats Recipe In Gujarati)
#GA4#Week7#Oatsઆજે મેં કર્ડ ઓટ્સ બનાવ્યા છે. આ એક હેલ્થી અને કવીક બની જાય એવી રેસિપી છે. charmi jobanputra -
-
ઓટ્સ બનાના ટીક્કી (Oats Banana Tikki Recipe In Gujarati)
#GA4#Week7#OATS#COOKPADGUJ#COOKPADINDIA ઓટ્સ માંથી ફાઈબર સારા પ્રમાણ માં મળે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી છે. અહી મેં ઓટ્સ અને કાચા કેળા ની ટીક્કી બનાવી છે, આ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. આ ટીક્કી ને મેં ઘી માં શેકી ને તૈયાર કરી છે. Shweta Shah -
ઓટ્સ બટરમિલ્ક સોડા (Oats buttermilk soda recipe in Gujarati)
#GA4#Week7#Buttermilk#Oatsઓટ્સ બટરમિલ્ક નો ઉપયોગ વજન ઘટાડવા માટે અને ડાયટ કરવા માટે કરવામાં આવે છે. કોલેસ્ટેરોલ અને શુગર લેવલને મેન્ટેન કરવા માટે પણ ઓટ્સ બટરમિલ્ક ઘણુ જ ઉપયોગી છે. આ ડ્રીંક માત્ર હેલ્ધી છે તેવું નથી હેલ્ધી ની સાથે તે ટેસ્ટી પણ એટલું જ છે. કસરત કર્યા પછી આ ડ્રીંક લેવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. આ ડ્રીંક માં ઓટ્સ, દહીં, કોથમીર, ફૂદીનો અને સાથે ચટપટા મસાલા તો ખરા જ છે. ઓટ્સ બટરમિલ્ક ને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં પાણીની જગ્યાએ સોડા ઉમેરી છે જેથી આ ડ્રીંક પીવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
પીકન્ટ ઇન્સ્ટન્ટ ઓટ્સ ગ્રીલ ઢોસા (Piquant instat oats grill Recipe In Gujarati)
#GA4 #week7 #oatsકાર્બોહાઈડ્રેટ અને ફાઈબર થી ભરપુર ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બ્રેકફાસ્ટ અને ડીનર માટે પરફેક્ટ એવા કીડ્સ અને એલ્ડર્સ બંને ને ભાવે એવા ઢોસા. Harita Mendha -
ઓટ્સ ની ખીચડી (Oats Khichdi Recipe In Gujarati)
ઓટ્સ ખાવામાં હેલ્થી હોઈ છે મેં તેમાં સબ્જી અને ઘી થી વઘારી વધારે હેલ્થી બનાવી છે Bina Talati -
વેજ ઓટ્સ ટીક્કી (Veg oats tikki recipe in Gujarati)
#GA4#Week7#oats#breakfastબાકી ટીક્કી જેવી ને જેટલી જ ટેસ્ટી લાગે છે. સાથે ઓટ્સની થોડા તેલ અને વેજિટેબલ્સ સાથે બનેલી હોવાથી ખૂબ જ હેલ્ધી પણ છે. તો બ્રેકફાસ્ટ માટેનો બહુ જ સારો વિકલ્પ છે. Palak Sheth -
-
ઓટ્સ પરાઠા (Oats Paratha Recipe in Gujarati)
#AM4#Immunityકેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ જ ફાયદાકારક છે. તે શરીર ને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.ઓટ્સમાં મળી આવતા ઇનોઝિટોલ લોહીમાં ફેટના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે.ખૂબ જ healthy એવા ઓટ્સ માંથી આપણે જુદી જુદી વાનગી બનાવી શકીએ અને આપના રોજ ના આહાર માં ઓટ્સ ને મજબૂત સ્થાન આપીએ Bansi Chotaliya Chavda -
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7 : ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.મલ્ટી ગ્રેઈન લોટ પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં સવાર ના નાસ્તા માં ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બનાવ્યા. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13926102
ટિપ્પણીઓ (9)