ઓટ્સ ખીર (Oats Kheer Recipe In Gujarati)

Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
Gondal, Gujarat, India

હેલ્ધી ઓટ્સ ખીર #GA4#Week7#Oats

ઓટ્સ ખીર (Oats Kheer Recipe In Gujarati)

હેલ્ધી ઓટ્સ ખીર #GA4#Week7#Oats

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/4 કપઓટ્સ
  2. 1 કપદૂધ
  3. 1 ટી સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  4. 2 ટે સ્પૂનખાંડ
  5. 1/4 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  6. 8-10તાંતળા કેસર
  7. 1 ટે સ્પૂનડ્રાયફ્રૂટ્સ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દૂધમાં ખાંડ,ઇલાયચી,કેસર નાખી ઉકળવા મુકો.

  2. 2

    થોડું ઉકળે એટલે તેમાં કસ્ટર્ડ પાઉડર માં 2 ચમચી ઠંડા દૂધની સ્લરી બનાવી ઉકળતા દૂધમાં નાખી થોડી વાર ઉકાળો.

  3. 3

    ઉકળતા દૂધ માં ઓટ્સ અને ડ્રાયફ્રુટ નાખી ઉકાળો

  4. 4

    તૈયાર છે હેલ્ધી ઓટ્સ ખીર.ડ્રાયફ્રુટ થી સજાવી માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
પર
Gondal, Gujarat, India
Cooking is my passion. I love to explore new recipes whether traditional or continental, and try it. Cookpad has given me a platform to learn and also showcase my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes