સ્ટ્રોબેરી સ્મૂધી (Strawberry Smoothie Recipe In Gujarati)

Bina Mithani @MrsBina
સ્મૂધી એ અલગ અલગ પ્રકાર નાં શાકભાજી અને ફ્રૂટ માંથી બનતાં હોય છે.લો કેલેરી,હાઈ પ્રોટીન અને ફાઈબર હોવાંથી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.જે બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય.
સ્ટ્રોબેરી સ્મૂધી (Strawberry Smoothie Recipe In Gujarati)
સ્મૂધી એ અલગ અલગ પ્રકાર નાં શાકભાજી અને ફ્રૂટ માંથી બનતાં હોય છે.લો કેલેરી,હાઈ પ્રોટીન અને ફાઈબર હોવાંથી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.જે બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘટ્ટ દહીં માં ફ્રેશ ફ્રોઝન સ્ટ્રોબેરી અને મધ ઉમેરી મિક્ષચર માં ક્રશ કરી લો.બાદ તેમાં શેકેલાં ઓટ્સ ઉમેરી મિક્સ કરી ફ્રીજ માં 8 કલાક સેટ થવાં માટે રાખો....
- 2
બાઉલ માં લઈ તેનાં પર સ્ટ્રોબેરી,મલબેરી,રેડ ગ્રેઈપ,બ્લુબેરી,પ્લમ,ગુસબેરી,શેકેલા ઓટ્સ, ગ્રેનુલા અને ફુદીના થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાગી સ્મૂધી(Ragi smoothie recipe in Gujarati)
#ML ખૂબજ સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્મૂધી સવાર નાં બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરો શકાય. Bina Mithani -
સ્ટ્રોબેરી અને બનાના સ્મૂધી (Strawberry Banana Smoothie Recipe In Gujarati)
સ્ટ્રોબેરી એક ઈન્ટરનેશનલ ફ્રુટ ,જેનો પાક હવે ભારત માં પણ થાય છે. સ્ટ્રોબેરી એન્ટીઓકસીડ્ન્સ થી ભરપુર છે અને બનાના પોટેશિયમ થી . સ્ટ્રોબેરી બનાના સ્મૂધી બ્રેકફાસ્ટ માં લઈ શકાય છે અને સ્ટમક ફીલીંગ ઈફેક્ટ આપે છે. Bina Samir Telivala -
વોટરમેલન સ્મૂધી (Watermelon smoothie recipe in Gujarati)
સ્મૂધી એક પ્રકારનું પીણું છે જે ફળો અને / અથવા શાકભાજી માંથી બનાવવામાં આવે છે જેમાં બધી વસ્તુઓને મિક્સર જારમાં ઉમેરીને વાટી લેવામાં આવે છે. સામાન્ય રીતે સ્મૂધી બનાવવા માટે ફળોના રસ, દહીં કે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઘણીવાર બરફ અથવા તો ફક્ત ઠંડા પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.દહીં સાથે બનાવવામાં આવતી વોટરમેલન સ્મૂધી ઉનાળાના સમયમાં શરીરને ઠંડક આપે છે. ફુદીના ના પાન સ્મૂધી ને રિફ્રેશિંગ અને સ્વાદિષ્ટ બનાવે છે અને એક સરસ ફ્લેવર આપે છે. ફ્રોઝન તરબૂચના ટુકડા વાપરવાથી ખુબ જ સરસ સ્મૂધી બને છે.પાણીથી ભરપૂર એવું તરબૂચ વિટામિન સી અને વિટામિન એ ધરાવે છે. તરબૂચમાં હૃદય ને ઉપયોગી એવા ઘણા બધા વિટામિન અને મિનરલ રહેલા છે. ઓછી કેલેરી ધરાવતું આ ફળ પાચનક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત એના ઘણા બધા ફાયદા છે.સ્મૂધી માં ઉમેરવામાં આવતું દહીં અને ફુદીનો પણ શરીરને ઉપયોગી એવી ઘણી બધી વસ્તુઓ થી ભરપુર છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
બ્લૂબેરી ઓટ્સ સ્મૂધી(Blueberry oats smoothie recipe in gujarati)
બ્લૂ બેરી antioxidents નો rich source છે અને સ્કિન માટે બહુ જ ઉપયોગી છે. એના સિવાય બ્લૂ બેરી માંથી ફાઈબર, વિટામિન C , K, B6 અને મિનરલ્સ પણ મળે છે. ઓટ્સ તો બધા જ જાણે છે એમ હેલ્થ માટે બેસ્ટ છે જ. બ્રેકફાસ્ટ માં આ સ્મૂધી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. ડાયટિંગ કરતા લોકો માટે આ સ્મૂધી બેસ્ટ છે.#GA4 #Week7 #oats #breakfast Nidhi Desai -
-
મેંગો સ્મૂધી (Mango Smoothie Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : મેંગો સ્મૂધીમને દરરોજ જમીને ડિઝટૅ ખાવા જોઈએ જેમકે મિલ્ક શેક આઈસ્ક્રીમ કે સ્મૂધી કાંઈ ને કાંઈ તો ખાવું જ જોઈએ. તો આજે મેં મેંગો સ્મૂધી બનાવી. Sonal Modha -
સ્ટ્રોબેરી સ્મૂધી (ચિયા સીડ સાથે)
ગરમી માં ખાવાની ઈચ્છા ના થાય પણ ઠંડુ ઠંડુ ખાવા પીવા ની ઈચ્છા બહુ થાય. સ્મૂધી થી તમારું પેટ પણ ભરાય અને સાથે સાથે ઠંડક પણ થાય. એમાં મેં ચિયા સીડ્સ નાખી તેને વધારે સ્વસ્થયપૂર્ણ કર્યા છે. તમે ચિયા સીડ્સ ની બદલે તકમરિયા પણ વાપરી શકો. Deepa Rupani -
બનાના ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Dryfruit Smoothie Recipe In Gujarati)
#SSR#CJMસહુ થી બનાવા માં ઇઝી, અને બધાં ની ફેવરેટ . આ સ્મૂધી થી પેટ પણ ભરાઈ જાય છે અને પોટેશીયમ અને કેલ્શીયમ થી ભરપુર છે. બનાના સ્મૂધી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.Cooksnap@sonalmodha Bina Samir Telivala -
સ્ટ્રોબેરી લસ્સી (strawberry lassi recipe in gujarati)
#GA4#week15સ્ટ્રોબેરી ની સીઝન અત્યારે ચાલતી હોવાથી તેમાંથી બનતી જાત જાતની વાનગીઓ કે જેમાં ફ્રેશ સ્ટ્રોબેરી નો ઉપયોગ થતો હોય તે બનાવવી જોઈએ.. મેં એટ્લે ફ્રેશ સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે જે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
સ્ટ્રોબેરી ગુલકંદ સ્મૂધી (Strawberry Gulkand Smoothie)
#strawberrygulkandsmoothie#strawberrysmoothie#smoothieઆ સ્મૂધીને થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકાય છે અને તે કામકાજના વ્યસ્ત દિવસની સવાર માટે ખૂબ જ યોગ્ય છે. Mamta Pandya -
હેલ્ધી ન્યુટ્રિસીયસ સ્મુધી (Healthy Nutritious Smoothie Recipe In Gujarati)
રીચ અને ફ્રેશ ફ્રુટ નો એક ગ્લાસ સ્મૂધી દિવસ દરમિયાન શરીર ને હેલ્થી રાખે છે અને ફૂલ મિલ ની ગરજ સારે છે. Sangita Vyas -
બનાના ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Dryfruit Smoothie Recipe In Gujarati)
સ્મૂધી નાના મોટા બધાને ભાવતી હોય છે . આજે મે સ્મૂધી મા આઈસ્ક્રીમ નાખ્યુ. ટેસ્ટ મા એકદમ સરસ બની છે. Sonal Modha -
ઓટ્સ બનાના મીક્સ બેરી, ડ્રાયફ્રુટ સ્મૂધી(Oats Banana Mix Berries Dry Fruit Smoothie Recipe In Gujara
સવારના નાસ્તામાં ઓટ્સ અને ફ્રૂટ ખાવા હેલ્થ માટે ફાયદાકારક છે તો આજે મેં તેમાં પણ વેરિએશન કરી ને ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ ની હેલ્ધી સ્મુધી બનાવી. Sonal Modha -
સ્ટ્રોબેરી બનાના સ્મુધી વિથ ચીયા સીડ (strawberry banana smoothie
#સમરઆપણે રહ્યા "દિલ સે ગુજરાતી"... ઉનાળો આવે એટલે ઠંડક માટે રોજ અલગ અલગ ઉપાયો કરીએ. જેમકે શેરડીનો રસ, કેરીનો રસ, બરફ ગોળા, ખડી સાકર અને વરિયાળી નું શરબત, કોકમનું શરબત, પલાળેલી કાળી દ્રાક્ષ, પલાળેલા તકમરીયા વગેરે... Payal Mehta -
બનાના એન્ડ ઓટ્સ સ્મૂધી (Banana Oats Smoothie Recipe In Gujarati)
સ્મૂધી બનાવવા માટે ઘણા બધા વેરિએશન કરી શકાય છે. મેં આજે બનાના એન્ડ ઓટ્સ સ્મૂધી બનાવી. Sonal Modha -
શક્કરટેટી સ્મુધી(sahkkartati smoothie recipe in Gujarati)
#NFR સવાર ની ભાગદોડ માં ઝડપ થી સ્વાદિષ્ટ તૈયાર થઈ જાય છે અને પેટ પણ ભરેલું રાખે છે.ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે.બાળકો પણ આસાની થી બનાવી શકે છે.બ્રેક ફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Mithani -
સ્ટ્રોબેરી પાઈનેપલ સ્મૂધી બાઉલ
#એનિવર્સરી#ડેઝર્ટસ્મૂધી ફક્ત પીવાય એવું થોડું હોય? થોડી વધારે ઘાટી બનાવી એને બાઉલમાં પીરસી 'ખાઈ' પણ શકાય! આ જુઓને, અત્યારે ફ્રેશ સ્ટ્રોબેરી બહુ સરસ મળે છે તો મેં તો ડેઝર્ટ માટે સ્મૂધી બાઉલ બનાવી જ લીધું! બનાવવામાં સાવ સહેલું આ ડેઝર્ટ હું ગેરંટી આપું છું કે, ખવાઈ પણ ફટાફટ જ જશે! Pradip Nagadia -
મલબેરી-સ્ટ્રોબેરી મોકટેલ(Mulberry-Strawberry Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#Mocktail મોકટેલ એટલે ફ્રૂટ જ્યુસ અને સોડા નું મિક્ષચર. જે નોન આલ્કોહોલ ડ્રિન્ક તરીકે પણ ઓળખાય છે. તેનો ટેસ્ટ ગળ્યો હોય છે. મેં ગોળ માંથી સોસ બનાવ્યો છે.સ્વાદ માં સરસ લાગે છે. જે ખૂબજ હેલ્ધી બને છે. Bina Mithani -
પેર અને ચિયા સીડ્સ લસ્સી (Pear and Chia Seeds Lassi Recipe In Gujarati)
હું અહિંયા Diabetic Friendly રેસીપી મુકું છું, જે heart અને હાડકાં ને મજબૂત રાખે છે. વિટામિન C અને ફાઈબર રીચ આ લસ્સી એક satiating બ્રેકફાસ્ટ ડ્રીંક છે જેના થી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. આ લસ્સી ઉપવાસ માં પણ પીવાય છે અને પેટ અને મનને સંતોષ થાય છે.વ્રત સ્પેશ્યલ#makeitfruity Bina Samir Telivala -
રાજગરા ધાણી સ્મૂધી (Rajgira Dhani Smoothie Recipe In Gujarati)
#ff1#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઇડ ફરાળી રેસિપી#નોન ફ્રાઇડ જૈન રેસિપી#રાજગીરા ધાણી સ્મૂધી#Rajgira Dhani Smoothie Deepa Patel -
મિક્સ ફ્રૂટ સ્મૂધી (Mix Fruit Smoothie Recipe In Gujarati)
નાના બાળકો ફ્રૂટ અને નટ જલ્દીથી નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવી અને તેમાં બધી જ ટાઈપના ફ્રુટ અને મિક્સ નટ્સ નાખી અને બાઉળકોને ખવડાવવા માટેનો બેસ્ટ ઓપ્શન છે .તો આજે મેં મારી પાસે જે ફ્રુટ અવેલેબલ હતા તેમાંથી સ્મૂધી બનાવી . સ્મુધી ને સવાર ના breakfast અથવા તો 4/5 વાગ્યે બાળકો ને બનાવી અને ખવડાવી શકાય . સ્મૂધી થી પેટ ફૂલ થઈ જાય. Sonal Modha -
મેંગો બનાના સ્મૂધી (Mango Banana Smoothie Receipe in Gujarati)
#કૈરી#curd#goldenapron3#week19આ સ્મૂધી ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. ઉનાળાની ઋતુમાં આ સ્મૂધી ખૂબ જ ઠંડક આપે છે. તમે ઉપવાસ માં પણ આ સમૂધી ની શકો છો. Charmi Shah -
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
#mr#Cookpadindia#Cookpadgujarati#Healthy#Dietઆ સ્મૂધી એકદમ હેલ્ધી છે. તેમા કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, પ્રોટીન થી ભરપુર છે. વજન ઉતારવા આ સ્મૂધી ખૂબજ મદદ કરે છે. ફાઈબર હોવાથી પેટ ભરેલુ લાગે છે અને સ્વાદ પણ સરસ છે. ખાંડ ફ્રી હોવાથી ડાયાબિટીસ માં પણ લેવાય. તજ પાઉડર થી મેટાબોલાઈઝેશન પણ સારૂ કરે છે. Neelam Patel -
-
-
મિક્સ ફ્રૂટ સ્મૂધી
દરરોજ ના ફ્રુટ તો ખાવુ જ જોઈએ . પણ નાના બાળકો બધા ફ્રુટ નથી ખાતા હોતા . સ્મૂધી બાળકો માટે best option છે . તો એમને આ રીતે સ્મૂધી બાઉલ બનાવી અને breakfast મા ખવડાવી શકાય . હેલ્થ માટે પણ સારી અને પેટ પણ ભરાય . બધા ફ્રુટ થોડા થોડા હતા તો આજે મેં મિક્સ ફ્રૂટ સ્મૂધી બનાવી દીધી . Sonal Modha -
બનાના સ્ટ્રોબેરી સ્મૂધી (Banana Strawberry Smoothie Recipe In Gujarati)
#GA4 #WEEK15#strawberryસમુધી બાઉલ એ ખૂબ જ હેલ્ધી, સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી બ્રેકફાસ્ટ ઓપ્શન છે.બનાવવામા ખુબ જ સરળ અને જોતા જ ખાવાનું મન થય જાય એવી આ રેસેપી જરૂર ટાય કરજો. Mosmi Desai -
-
એપલ પોરીજ (Apple Porridge Recipe In Gujarati)
#SJR આ એક પૌષ્ટિક નાસ્તા નો વિકલ્પ છે.જે દલીયા માંથી બનાવવા માં આવે છે.તેમાં કેળાં,સ્ટ્રોબેરી, બ્લુબેરી પણ ઉમેરી શકાય છે.અગાઉ થી બનાવી ને ફ્રીજ માં રાખી શકાય છે અને સર્વ કરવાનાં સમયે ફ્રૂટ્સ ઉમેરવાં. Bina Mithani -
સ્ટ્રોબેરી તીરામીસુ (Strawberry Tiramisu Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#SummerDesert#valentine Neelam Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16040192
ટિપ્પણીઓ (4)