ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

આજે મારા દીકરા વત્સલ નો બર્થડે એટલે એની ફેવરિટ વાનગી બનાવી .

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આજે મારા દીકરા વત્સલ નો બર્થડે એટલે એની ફેવરિટ વાનગી બનાવી .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૧ કિલોગાજર
  2. ૩૦૦ ગ્રામ ખાંડ
  3. ૧ વાડકીમલાઇ
  4. ૧ નાની વાડકીડ્રાય ફ્રુટ
  5. ૨૦૦ ગ્રામ દૂધ
  6. ૧ વાડકીઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પહેલા ગાજર ને ધોઈ ને છીણી લો

  2. 2

    હવે એક પેન માં ઘી મૂકી ને તેમાં ગાજર નું છીણ નાખી ને સરસ રીતે ૧૦ મિનિટ શેકો

  3. 3

    હવે દૂધ નાખી ને મલાઇ નાખીને સરસ રીતે ઉકાળી ને સરસ થઇ જવા દો

  4. 4

    હવે જાડું થાય એટલે તેમાં ખાંડ નાખીને બરાબર ચડવા દો

  5. 5

    હવે તૈયાર થાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ નાખીને સરસ રીતે સર્વ કરો

  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાનો ગાજર નો હલવો

  7. 7

    આ હલવો ખાવા માં બહુજ સરસ બન્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes