ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ને છીણી ને ખમણી લો.
- 2
ત્યારબાદ એક જાડા તળિયાવાળા વાસણમાં ગાજર ને થોડું ઘી મૂકી સાંતળી લો. અને ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી સતત હલાવતા રહો.
- 3
દૂધ બધું બળી જાય અને ગાજર પાકી જાય પછી તેમાં ખાંડ ઉમેરો.
- 4
ખાંડ બરાબર મિક્સ થઈ જાય અને તેનું પાણી બળી જાય ત્યાર પછી ડ્રાય ફ્રુટ ઉમેરી સર્વ કરો. તૈયાર છે ગાજર નો હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આજે મારા દીકરા વત્સલ નો બર્થડે એટલે એની ફેવરિટ વાનગી બનાવી . Deepika Jagetiya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
#GA4#Week3#ગાજર#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
-
-
-
-
ગાજર હલવા શોટ્સ (Gajar Halwa Shots Recipe In Gujarati)
#WDઆજની મારી આ વાનગી હું મારા તમામ મિત્રો ને સમર્પિત કરું છું. ગાજરનો હલવો આપણે બધા જ બનાવીએ છીએ પણ અહીં મેં ખૂબ જ ઝડપથી ઓછી મહેનતે બને તે રીતે બનાવ્યો છે જરૂરથી ટ્રાય કરજો. Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14817744
ટિપ્પણીઓ