ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોગાજર
  2. 3/4 કપખાંડ
  3. ૧/૨ કપડ્રાય ફ્રૂટ
  4. ૧ કપદૂધ
  5. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડ્રાય ફ્રૂટના કટકા કરી દેવા.અને ગાજર ને છીણી લેવા.

  2. 2

    હવે માઇક્રોવેવ માં હલવો બનાવવાનો હોવાથી કાચના બાઉલમાં છીણ લઈ ને તેના ઘી અને દૂધ નાખી ને ૮-૧૦ મિનિટ ઓવેન માં મૂકી દેવું.

  3. 3

    હવે બહાર કાઢી તેમાં ખાંડ નાખી ને ફરી ૫ મિનિટ માટે મૂકવું.૫ મિનિટ પછી જો દૂધ વધારે લાગે તો બીજી ૫ મિનિટ ઓવન માં મૂકી દેવું.હવે હલવો તૈયાર થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes