ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ કિલોતાજા ગાજર
  2. ૪૦૦ ગ્રામ ખાંડ
  3. ૧૦૦ ગ્રામ માવો
  4. ૨ચમચી ઘી
  5. ૧ ગ્લાસદૂધ
  6. ૪ ચમચી ઘરની ફ્રેશ મલાઈ
  7. ચપટીઇલાયચી પાઉડર‌
  8. ચપટીખસખસ
  9. ચપટીમગજતરી નાં બી
  10. મિક્સ ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજરને ધોઈ તેની છાલ ઉતારી તેને ખમણી લેવા

  2. 2

    હવે કડાઈમાં ઘી લઈ તેને ગેસ ઉપર મૂકવું પછી તેમાં આ ખમણેલું ગાજર ઉમેરો અને તેને સાંતળો

  3. 3

    હવે તેમાં ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો પછી તેમાં દુઘ ઉમેરો અને ૫ મિનિટ સુધી પકાવો

  4. 4

    હવે તેમાં દુઘની મલાઈ અને માવો ઉમેરો અને ફરીથી સાંતળો

  5. 5

    બધું જ દુઘ બળી જાય ત્યાં સુધી રહેવા દો પછી તેમાં ઇલાયચી પાઉડર અને બીજા ડ્રાય ફ્રુટ ઉમેરો અને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes