પેરી પેરી પનીર ફ્રેન્કી (Peri Peri Paneer Frankie Recipe In Gujarati)

પેરી પેરી પનીર ફ્રેન્કી (Peri Peri Paneer Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો એક થાળીમાં મેંદા નો લોટ લઈ તેમાં મીઠું, અજમો અને તેલ નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધી લો હવે તેને ૧૦ મિનિટ સુધી રહેવા દો
- 2
હવે એક મિક્સર જાર માં ડુંગળી, લીલા મરચાં, આદું, લસણ નાખી પીસી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં પીસેલી ડુંગળી નાખી હલાવી લો થોડી વાર થવા દો
- 3
હવે મિક્સરમાં ટામેટા અને કાજુ પીસી લો હવે તેને ડુંગળી ની ગ્રેવી માં એડ કરો થોડી વાર થવા દો પછી તેમાં બધા મસાલા કરો
- 4
તેમાં પેરી પેરી મસાલો અને ફેનકી મસાલો પણ નાખી દો હવે તેમાં પનીર નાખી હલાવી લો ઉપર ધાણા નાખીને સ્ટફિંગ તૈયાર કરો
- 5
હવે લોટ માંથી લુઓ લો અને રોટલી વણી લો અને કાચી પાકી શેકી લો
- 6
હવે તવા પર બટર લગાવી રોટલી મૂકી દો ઉપર પનીર નું સ્ટફિંગ ભરી ઉપર ચીઝ છીણી લો પછી તેના પર પેરી પેરી મસાલો, ફ્રેન્કી મસાલો છાંટો ઉપર ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણું છીણેલું કોબીજ મૂકી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#Peri peri Hiral A Panchal -
પેરી પેરી પૉપકોર્ન (Peri Peri Popcorn Recipe In Gujarati)
#GA4#Week16#peri peri Arpita Kushal Thakkar -
-
-
-
પેરી પેરી પોટેટો ટ્વીસ્ટર (Peri Peri Potato Twister Recipe In Gujarati)
#GA4#Week16#peri peri Sheetu Khandwala -
પેરી પેરી ચીઝ કોર્ન (Peri Peri Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week16#peri peri Kunjal Raythatha -
પેરી પેરી મસાલા ઢોસા (Peri Peri Masala Dosa Recipe In Gujarati)
#GA4#WEEK16#PERI PERI MASALA Jalpa Tajapara -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#peri peri masala Nayna Nayak -
પેરી પેરી રાઈસ (Peri peri rice Recipe in Gujarati)
#GA4#week16Key word: peri peri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap)
#GA4#Week19#Tandoori#tiktoktrendingwrap#periperitandooripaneerwrap#cookpadindiaઆ રેપ ને મેં ટીકટોક માં વાયરલ થયેલા ટ્રેન્ડીંગ ટોર્ટીલા રેપ થી inspire થઈને બનાવ્યું છે. આ વાયરલ રેપ ને અલગ અલગ પ્રકારના સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે. મેં આર એફ ઘઉંના લોટમાંથી બનાવ્યો છે પણ તમે મેંદામાંથી પણ બનાવી શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આ રેપ ને એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. Rinkal’s Kitchen -
-
-
-
-
-
-
-
પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
#GA4#week16#periperi#hotdog#cookpadgujarati#cookpadindia પેરી પેરી મસાલો એ એક સાઉથ આફ્રિકન મસાલો છે. આ મસાલો બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. આ મસાલામાં લાલ મરચું પાઉડર, આમચુર પાઉડર અને ખાંડ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. મેં આજે આ મસાલાનો ઉપયોગ પનીર હોટડોગ બનાવવામાં કર્યો છે. પનીર ની સાથે વેજિટેબલ્સ અને પેરી પેરી મસાલો ઉમેરી આ હોટડોગ બનાવ્યા છે. Asmita Rupani -
પેરી પેરી ગાર્લિક બ્રેડ (Peri peri garlic bread recipe in Gujarati)
#GA4#WEEK16#PERI PERI Hetal Vithlani -
પેરી પેરી પાસ્તા(Peri peri pasta Recipe in Gujarati)
#GA4#Week16#peri periઝટપટ બની જતા અને જોતાં જ ખાવાં માટે મન લલચાય તેવા બાળકોને પ્રિય એવા ક્રિમિ અને ચિઝિ પેરી-પેરી પાસ્તા. Shilpa Kikani 1 -
-
-
પેરી પેરી પરોઠા (Peri peri Paratha Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ. આ રેસિપી ખૂબ જ સરળ છે. નાના તથા મોટા બધા ને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. દેશી ટાકોસ આપણે વધેલી રોટલી માંથી બનાવીશું. આ ટાકોસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week16 Nayana Pandya -
-
પેરી પેરી ચીઝ મકાઈ (Peri Peri Cheese Sweet Corn Recipe In Gujarati)
#GA4#Week16#periperi Vaghela bhavisha -
More Recipes
ટિપ્પણીઓ