વેજ તવા પુલાવ (Veg Tava Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લો અને તેમાં હિંગ અને ડુંગળી નાખીને સાંતળો. ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો અને સાંતળી લો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને ટામેટાના નાખીને બરાબર મિક્ષ કરી લો. અને ટામેટા બરાબર ચડે ત્યાં સુધી તેને હલાવતા રહો.
- 2
ટામેટા બરાબર ચડી જાય એટલે તેમાં બાફેલા વેજીટેબલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં લાલ મરચું,હળદર,ધાણાજીરું, પાવભાજી મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ તેમાં બટર ઉમેરવું અને તેલ છૂટું પડે એટલે તેમાં બનાવેલા ભાત ઉમેરી તેને મારા બરાબર મિક્સ કરી લો. અને ઉપરથી કોથમીર ભભરાવીને મિક્સ કરી લો આપણો વેજ તવા પુલાવ તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ ડુંગળીની સ્લાઈસ અને કોથમીર થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao...તવા પુલાવ એ એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ગરમ મસાલા અને બાસમતી ચોખા મા અને પાવભાજી નો મસાલો નાખી બનાવામાં આવે છે. તો આજે મે તેવો જ તવા પુલાવ બનાવ્યો છે સ્ટ્રીટ ફૂડ સ્ટાઈલ મા અને ખુબ જ સરસ ખૂબ જ ટેસ્ટી બન્યો. Payal Patel -
તવા પુલાવ(Tava Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8તવા પુલાવ બહુ બધી જગ્યાએ સરસ મળતો જ હશે. પણ મને મુંબઈમાં મહેશ્વરી ઉદ્યાન સર્કલ પર મળે છે તે બહુ જ ભાવે છે. તે સ્પાઈસી, ટેસ્ટી અને બટરનો ઉપયોગ આગળ પડતો કરીને બનાવે છે. તમે ત્યાંથી પસાર થતા હોવ તો એની સુગંધથી જ ખાવાનું મન થઈ જાય☺️ મેં આજે એ રીતે બનાવ્યો છે.☺️☺️તમે મારી રેસીપી જોઈને જરૂર પ્રયત્ન કરજો, બહુ જ મસ્ત એકદમ ટેસ્ટી બનશે. તમને અવારનવાર બનાવવાનું મન થશે👌👌👍☺️ Iime Amit Trivedi -
-
-
-
-
-
તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Pulavમેં અહીં મુંબઈ નો તવા પુલાવ try કર્યો છે.તવા પુલાવ છે મુંબઈ ની લારી ની લીસ્ટ માંથી એક છેGenerally ત્યાં એક j મોટા તવા માં પાવ ભાજી અને પુલાવ બને છેપણ અહીં મે જૂની નોનસ્ટિક લોઢી પર try કર્યા છે તમે ઇચ્છો તો કઢાઈ માં પણ try કરી શકો...☺️☺️ nikita rupareliya -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ નામ તમે ઘણી બધીવાર સાંભળ્યું હશે. આ એક રાઇસની રેસિપી છે. આ રાઈસ હોટલ કરતા પણ પાઉભજી લારી પર મળતા રાઇસનો ટેસ્ટ ખુબ જ સરસ હોય છે. આ રાઇસમાં ઘણા બધા શાકભાજી અને આપણા રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ વાનગી ખુબજ ઝડપથી બનતી વાનગી. છે. તો ચાલો બનાવીએ તવા પુલાવ.#EB#Week 13# તવા પુલાવ Tejal Vashi -
-
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#GA4#Week8આજે મેં મુંબઈ માં રોડ સાઇડ મળતો ટેસ્ટી તવા પુલાવ બનાવ્યો છે. Hardik Desai -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
#GA4#Week8આજે મેં મુંબઈ માં રોઙ સાઈઙ મળતો તવા પુલાવ બનાવ્યો છે. Unnati Desai -
-
વેજ સીઝલીંગ તવા પુલાવ (Veg Sizzling Tawa Pulao Recipe In Gujarati)
#EB#Week13તવા પુલાવ એક સ્ટ્રીટ ફૂડ છે ,જે અત્યારે લોકોને ખૂબ જ ભાવે છે, તવા પુલાવમા બધા વેજીટેબલ આવે છે જેથી બધા વિટામિન્સ મળી રહે છે અને વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ જમવાની ખૂબ જ મજા આવે છે. Rachana Sagala -
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુક#માઇપોસ્ટ16 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
તવા પુલાવ (tava pulav recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૦તવા પુલાવની વાત કરું તો , એ એક હેલ્ધી અને જલ્દી બનતી વાનગી છે અને પાવ ભાજી સાથે તો એ પુલાવ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.... બોમ્બે માં લારી પર પાવભાજી સાથે આ જ તવા પુલાવ મળતો હોય છે... અમારા ઘરમાં તો બધાને જ બહુ જ ભાવે છે અને બધા શાકભાજી નખાય એટલે બાળકોને માટે તો બહુ જ હેલ્ધી થઈ જાય .... Khyati's Kitchen -
-
-
-
ગ્રીન પુલાવ (Green pulav in Gujarati)
#GA4#Week8#pulavપાલક માં ભરપૂર ફાઇબર, આયઁન,હોય છે.નાના બાળકો ને પાલક બહુ ઓછી પસંદ હોય છે,પુલાવ માં ઉમેરી આરીતે નાના બાળકો ને પાલક ખવડાવી શકાય. Kinjalkeyurshah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13997059
ટિપ્પણીઓ (6)