પનીર બોલ(Paneer Ball Recipe in Gujarati L)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધ ને ગરમ કરી લીંબુના રસ ની મદદ થી દૂધ મા થી પનીર બનાવી લો.
- 2
એક મીકસર જાર મા પનીર, રોઝ સીરપ અને મીલ્ક પાઉડર ઉમેરી મીક્સ કરી લો.અને હાથ થી બરાબર લોટ બાંધી લો.
- 3
એક પ્લેટ મા ગુલકંદ અને કાજુ બદામ ના ટુકડા ને બરાબર મીક્સ કરી લો.
- 4
પનીર વાળા મિકસ માં થી ૭ નાના ગોળા વાળી તેમાં વચ્ચે ગુલકંદ વાળુ મિશ્રણ ભરી એકદમ ગોળ વાળી બોલ બનાવી લો.
- 5
તૈયાર કરેલ બોલ ઉપર ગોલ્ડન કલર અને ચેરી થી ડેકોરેશન કરી પીરસો.ગમે તો ગુલાબ ની સૂકી પાંદડી થી પણ સજાવી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ લસ્સી(Rose lassi Recipe in Gujarati)
રોઝ લસ્સી#GA4#1st Week#Yoghurt#Cookpadguj#Cookpadindia Ketki Dave -
રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)
#mrરોઝ કોકોનટ લાડુ પર થી આ કેક બનાવવા નો વિચાર આવ્યો ,કેક ખુબ જ ટેસ્ટી બંને છે. Bhavisha Hirapara -
ચોકલેટ ટ્રફલ (Chocolate Truffle Recipe In Gujarati)
#CCC#christmas special#choclate truffle Heejal Pandya -
મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી (Mix Fruit Rose Smoothie Recipe In Gujarati)
#SSR#30mins નવરાત્રી ના ઉપવાસ માટે મે આજે મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી બનાવી છે જે ટેસ્ટી અને હેલધી બને છે અને ઝટપટ બની પણ જાય છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
રોઝ પાન મોદક (Rose Paan Modak Recipe In Gujarati)
#MBR1Week1#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
મેગી નુડલ્સ ફાલુદા પુડીંગ.(Maggi Noodles Falooda Pudding Recipe
મે મેગી નુડલ્સ નો ઉપયોગ કરી ડેઝર્ટ બનાવ્યું છે.ફાલુદા ની સેવ ના બદલે મેગી નુડલ્સ નો ઉપયોગ કર્યો છે. મે આજે મેગી નુડલ્સ નું અનોખું ફ્યુઝન રજૂ કર્યું છે.ખરેખર, ખૂબ જ Yummy ડીશ બની છે.તમે જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
રોઝ સ્ટ્રોબેરી મોઇતો(rose mojito recipe in Gujarati)
આજે વર્લ્ડ રોઝ ડે છે. કેન્સર patients mate aa દિવસ ઉજવવમાં આવે છે.તો મે આજે રોઝ, સ્ટ્રોબેરી મોઇતો બનાવ્યો. Hema Kamdar -
-
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
સ્ટીમ રોઝ ભપા દોઈ(Steam rose bhopa doi recipe in Gujarati)
ઠંડા ઠંડા કુલ કુલ... બહુ જ ભાવે છે બાળકો ને આઈસ્ક્રીમ પુરો થઈ ગયો હોય તો ઓપ્શન મા ચાલે. 😇 Avani Suba -
-
-
ત્રીરંગી પનીર બરફી (Trirangi Paneer Barfi Recipe In Gujarati)
#TR#cookpadindia#Cookpadgujaratiત્રીરંગી પનીર બરફી Ketki Dave -
-
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
-
કોકોનટ સ્નો બોલ
#બર્થડેપાર્ટી હોય અને ચોકલેટ ન હોય તે કેમ બને તો ચાલો બનાવીએ યુપીએ ટેસ્ટ વાળી ચોકલેટ.Heen
-
કેરટ બોલ્સ ઈન હલવા કટોરી
#ATW2#TheChefStorySweet recipeદુધીનો હલવો, ગાજરનો હલવો એ હવે આધુનિક મીઠાઈઓની સામે વિસરાતુ જાય છે .ત્યારે થોડું ઇનોવેશન કરી અને એ જ મીઠાઈ અલગ અંદાજમાં બનાવી છે. જેને જોઈને કોઈપણ ખાવા માટે લલચાઈ જાય. Neeru Thakkar -
-
-
રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3 રેડ વેલવેટ કેક બહુ ટેસ્ટી ફ્લેવર છે.આ કેક મે રેડીમડ પી્મીક્ષ માથી બનાવી છે.મુળભુત રીતે રેડ વેલવેટ મા ક્રીમ ચીઝ અને વિપ્પડ ક્રીમ ના મીક્ષર નું આઈસીંગ થાય છે. પણ મે ફક્ત વિપ્પડ ક્રીમ નો જ ઉપયોગ કયો છે.તો પણ ડીલીશયસ કેક તૈૈયાર થઇ છે. Rinku Patel -
-
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા મોરિયાગણપતિ બાપ્પા ના પ્રીય મોદક Jigna Patel -
રોઝ ચમ ચમ (Rose Chum Chum Recipe In Gujarati)
#યીસ્ટચમ ચમ એક બંગાળી મીઠાઇ છે મે એમા રોઝ ફ્લેવર આપી બનાવી છે ખુબ જ સરસ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
-
કેપ્સીકમ વીથ પનીર મસાલા (Capsicum with paneer masala Recipe In Gujarati)
#goldenapron3#week2#ડિનર Charvi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14010466
ટિપ્પણીઓ (2)