કેરટ બોલ્સ ઈન હલવા કટોરી

#ATW2
#TheChefStory
Sweet recipe
દુધીનો હલવો, ગાજરનો હલવો એ હવે આધુનિક મીઠાઈઓની સામે વિસરાતુ જાય છે .ત્યારે થોડું ઇનોવેશન કરી અને એ જ મીઠાઈ અલગ અંદાજમાં બનાવી છે. જેને જોઈને કોઈપણ ખાવા માટે લલચાઈ જાય.
કેરટ બોલ્સ ઈન હલવા કટોરી
#ATW2
#TheChefStory
Sweet recipe
દુધીનો હલવો, ગાજરનો હલવો એ હવે આધુનિક મીઠાઈઓની સામે વિસરાતુ જાય છે .ત્યારે થોડું ઇનોવેશન કરી અને એ જ મીઠાઈ અલગ અંદાજમાં બનાવી છે. જેને જોઈને કોઈપણ ખાવા માટે લલચાઈ જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં છીણેલી દૂધી નાંખી અને દુધીનું પાણી બળી જાય ત્યાં સુધી સાંતળી લો. હવે તેમાં ગરમ દૂધ નાખો. અને ગેસની મીડીયમ ફ્લેમ ઉપર સતત હલાવતા રહો. જ્યારે ચોથો ભાગ રહે ત્યારે તેમાં મિલ્ક પાઉડર નાખો. મિક્સ કરો. ગેસની ફ્લેમ લો કરો. હવે તેમાં ફૂડ કલર નાખો મિક્સ કરી સતત હલાવતા રહો. હવે તેમાં ખાંડ એડ કરો, મિક્સ કરો. છેલ્લે કાજુ બદામ નો ભૂકો નાખી મિક્સ કરો.
- 2
હવે આ મિશ્રણ એકદમ લચકાદાર તૈયાર થાય એટલે હથેળીમાં લઈ ગોળો વાળો. સહેલાઈથી તેને ગોળ શેઈપ આપી શકાય તો મિશ્રણ તૈયાર છે. તૈયાર થયેલ હલવાનું મિશ્રણ એક પ્લેટમાં કાઢી ઠંડું પડવા દો. હવે તેને મસળી લેવું. એક કટોરીમાં પાછળની સાઈડે ઘી લગાવી દેવું. આ મિશ્રણને ફોટામાં બતાવ્યા પ્રમાણે હથેળીમાં શેઈપ આપી એની ઉપર કટોરી મૂકી અને કટોરી જેવો શેઈપ આપી દો. એક કલાક માટે ફ્રિજમાં મૂકી દો. ત્યારબાદ હલવા કટોરીને કટોરીથી અલગ કરો.
- 3
હવે ફરીથી નોનસ્ટીક પેનમાં ઘી ગરમ કરી છીણેલું ગાજર નાખો. સાંતળી લો અને પછી તેમાં ગરમ દૂધ નાખો. લચકાદાર મિશ્રણ તૈયાર થાય એટલે તેમાં ખાંડ નાખો. થોડું મિશ્રણ હથેળીમાં લઈ અને ગોળ શેઈપ આપો. તેને ગોળ શેપ અપાય તો તૈયાર છે. ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરી પ્લેટમાં મિશ્રણ ઠંડુ કરો. તેના નાના લાડુ વાળી લેવા. સિલ્વર અને ગોલ્ડન ટાઈની બોલ્સથી મનપસંદ સજાવટ કરવી.દુધીના હલવાની કટોરીમાં આ લાડુ ગોઠવી દો. મજા માણો કેરટ બોલ્સ ઇન હલવા કટોરી !!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીલ્કી કેરટ લોલીપોપ (Milky Carrot Lolipop Recipe In Gujarati)
#ChooseToCookMy Favourite Recipe#cookpad#cookpadindia#cookpadgujarati#delicious#sweetબાળકો જ્યારે હંમેશા ચોકલેટ, લોલીપોપ ની જીદ કરતા હોય છે ત્યારે અમારા પરિવારમાં હું હંમેશા ઘરે બનાવેલી વાનગીઓ જ આપવાની પ્રિફર કરું છું. આ એક ગાજરના હલવાનો જ પ્રકાર છે પરંતુ મેં એને લોલીપોપનો શેઇપ,દેખાવ, ડેકોરેશન આપેલ છે. ત્યારે મને પણ એમ થયું કે કુકપેડ પર મારા ફ્રેન્ડ્સ પણ આવી હેલ્ધી વાનગી જોવે અને બાળકોને બનાવી આપે. Neeru Thakkar -
મલાઈદાર સેન્ડવીચ પેંડા
#cookpadindia#cookpadguj મારા મોમ જ મારા ગુરુ, મારા સહેલી, મારું બધું જ, મારા પ્રેરણાનો સ્ત્રોત, દરરોજ ઠાકોરજીને પેંડા ધરાવે અને નવી નવી એમાં વિવિધતા લાવે. Neeru Thakkar -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#week2 #sweetrecipe Riddhi Dholakia -
-
-
રજવાડી દૂધી હલવો(rajvadi dudhi halvo recipe in Gujarati)
#ઉપવાસ#cooksnap_contest#WEEK1#cookpadindia#cookpadgujકુકપેડ મેમ્બર ચાંદની મોદીજીની દૂધીના હલવાની રેસિપી જોઈ મને પણ દુધીનો હલવો બનાવવાની પ્રેરણા મળી છે. થોડા ફેરફાર સાથે મેં દુધીનો હલવો બનાવેલ છે. આભાર ચાંદની મોદીજીનો🙏🏻 Neeru Thakkar -
-
ચોકલેટ સ્ટીકસ (Chocolate Sticks Recipe In Gujarati)
#CDY#cookpadguj#cookpad#cookpadindia#Chocolateબાળકોને જો સૌથી વધુ કોઈ ચીઝ વહાલી હોય તો તે ચોકલેટસ. જાતજાતની રંગબેરંગી ચોકલેટસ બાળકોનું મન મોહી લે છે. તો બાળ દિન પર મેં પણ રંગબેરંગી ચોકલેટ સ્ટીકસ બનાવી છે. બનાવવી એકદમ સરળ છે, ઝડપી છે અને આકર્ષક છે. Neeru Thakkar -
ગાજરનો ઇન્સ્ટન્ટ હલવો (Carrot Instant Halwa Recipe In Gujarati)
#winterspecial#seasonal#cookpadgujrati#cookpadindiaઇન્સ્ટન્ટ ગાજરનો હલવોગાજરનો હલવો આપણે દુધ કે માવો નાખી ને બનાવીએ છે પણ ઝડપથી બનાવવો હોય તો તમે મીલ્ક મેડથી બનાવી શકાય તેમા ખાંડ કે દુધ બિલકુલ નાખવાના નથી ટેસ્ટ પણ બહુજ સરસ અને તમારો ટાઈમ પણ બચી જશે Bhavna Odedra -
ગાજર હલવા કેક (Gajar Halwa Cake Recipe In Gujarati)
#મીઠાઈ# આ કેક ગાજરનો હલવો બનાવીને કેકના મોલ્ડમાં સેટ કરી વ્હીપ ક્રીમથી ડેકોરેટ કરી છે. Harsha Israni -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગાજરનો હલવોHAPPY NEW YEAR to All My Cookpad Friends Ketki Dave -
કેરટ હલવા ઈન વર્મિસેલી ટાર્ટસ (Carrot Halwa In Vermicelli Tarts Recipe In Gujarati)
#TheChefStory#ATW2#week2#Cookpadgujarati#cookpadindia ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. અહીં મેં આ ગાજર ના હલવા ને વર્મીસીલી સેવ ના ટાર્ટ માં સર્વ કર્યો છે. આ કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
કેસર ગુલકંદ રબડી (Saffron Rose Petals Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
ગાજર હલવા શોટસ
#બર્થડેગાજર ના હલવા ને થોડા ટ્વીસ્ટ સાથે સર્વ કર્યું છે, જે હલવો ના પણ ખાતા હોય ને એ પણ એક વાર ખાઇજ લેશે... Radhika Nirav Trivedi -
ઞાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
#GA4 #week3 # carrot # ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો Kalika Raval -
-
કસાટા રોલ
#મીઠાઈ આ નોન ફાયર મીઠાઈ છે અને ખુબ જ જલ્દી બની જાય છે.અને હા ખુબ જ ઓછી સામગ્રી માં બની જાય છે... Kala Ramoliya -
-
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઅચાનક જ કોઇ મહેમાન આવવાના હોય ત્યારે ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ એ ઝટપટ , ઓછી સામગ્રીમાંથી બની જતી રસમધુરી મીઠાઈ છે. Neeru Thakkar -
-
ગાજર હલવા કોકોનટ ડીલાઇટ (Carrot Halwa Coconut Delight Recipe In Gujarati)
#JWC1#Cookpadgujarati ગાજરનો હલવો (કેરટ હલવા) એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ છે જેને ગાજર, દૂધ, ઘી અને ખાંડથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરે સ્વાદિષ્ટ મિઠાઈ બનાવવી સરળ નથી હોતી પરંતુ ગાજરનો હલવો એક એવી મિઠાઈ છે જે ન માત્ર બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય એવી છે પરંતુ બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને પસંદ પણ આવે છે. આ રેસીપીમાં હલવાને ક્રીમી બનાવવા માટે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કર્યો છે અને સરસ સ્વાદ માટે ઈલાયચી નો પાઉડર નાખવામાં આવ્યો છે. આ હલવા ને વઘારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં આમાં કોકોનટ પાઉડર ઉમેરી તેને કોકોનટ બિસ્કીટ ના પાઉડર અને વ્હિપડ ક્રીમ નું લેયર કરી ને સર્વ કર્યો છે. જો તમે મહેમાનો માટે સ્વીટ બનાવવા માંગતા હોય અથવા બાળકો માટે - તો આ રેસિપી પ્રમાણે તમે સરળતાથી ઘરે ગાજરનો હલવો બનાવી શકો છો તે પણ માવા વગર. Daxa Parmar -
ખીર (Kheer Recipe In Gujarati)
#TheChefStory#ATW2ખીર એ દરેક ગુજરતીની મનપસંદ વાનગી છે. Vaishakhi Vyas -
-
-
-
-
ગાજર હલવો માલપુઆ રોલ સાથે કસ્ટર્ડ રબડી
#મીઠાઈ#goldenapron#post24આ મીઠાઈ માં આપણી ત્રણ મીઠાઈઓ ભેગી કરીને બનાવી છે. પેહલા ગાજરનો હલવો બનાવિયો, અને એક પૌષ્ટિક મોટા માલપુઆ માં રોલ કરી નાના ટુકડા કરવાનાં. સર્વ કરતી વખતે આ નાના રોલ્સ ઉપર કસ્ટર્ડ રબડી રેડી ને પીરસવું. Krupa Kapadia Shah -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
ક્વિક મગ દાળ હલવા (Instant Moong Dal Halwa Recipe In Gujarati)
#GA4#Week6#moongdalhalwa#મગ ની દાળ નો #હલવોકી વર્ડ: halwa#cookpadindia#cookpadgujaratiઆમ તો મગની દાળ નો હલવો બનાવવો થોડી લાંબી પ્રક્રિયા છે પણ મેં ઇન્સ્ટન્ટ બની જાય એ રીતે બનાવ્યો છે... quick recipe n very tasty...Sonal Gaurav Suthar
-
દુધીનો ડ્રાયફ્રુટ હલવો (Dhudhi dryfruit halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit ગુજરાતી લોકોમાં દુધીનો હલવો ખૂબ પ્રચલિત અને લોકપ્રિય હોય છે. મેં દૂધીના હલવા માં ડ્રાયફ્રુટ ઉમેરીને દુધીનો ડ્રાયફ્રુટ હલવો બનાવ્યો છે. કુકપેડ ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે મીઠાઇની સાથે ડ્રાયફ્રુટવાળો દુધીનો ડ્રાયફ્રુટ હલવો બધાને પસંદ પડે તેવો બન્યો છે. તો બધા જરૂરથી બનાવજો. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (9)