ચોકલેટ ટ્રફલ (Chocolate Truffle Recipe In Gujarati)

Heejal Pandya @HP_CookBook
#CCC
#christmas special
#choclate truffle
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કિટ ના ટુકડા કરી મીકસર માં ક્રશ કરોત્યારબાદ તેમાં કોકો પાઉડર નાખી હલાવો
- 2
ત્યારબાદ તેમાં મીલ્ક પાઉડર નાખો પછી તેમાં કાજુ, બદામ,પિસ્તા, નો ભૂકો કરી નાખો
- 3
પછી તેમાં દૂધ અને ચોકલેટ સીરપ નાખી હલાવો અને બરાબર મિક્સ કરી લોટ બાંધો અને ગોળ આકાર આપો
- 4
કલર સેવ નાખો સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચોકલેટ નટેલા બોલ (Chocolate Nutella Balls Recipe In Gujarati)
#NFRઆની લાઈવ રેસિપી જોવા મારી ચેનલ khyati's cooking house પર જાવ...બાળકો ને અને મોટા ને ભાવતી ઝટપટ તૈયાર થઈ જતી વાનગી... Khyati Trivedi -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા પુત્ર પિ્ય#CCC# Christmas challenge# chocolate cake chef Nidhi Bole -
.કોલ્ડ કોકો with ટ્રફલ ક્રીમ (COLD COCO WITH TRUFFLE CREAM in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૫#ગરમી આવે એટલે મારા ઘરે બધા આ શેક જ પીવે છે.એમ પણ ચોટલેટસ તો બધા ને જ ગમે છે. Mamta Khatwani -
-
ઝીબ્રા કેક (Marble cake without egg Recipe in Gujarati)
#ccc#christmas cake#cookpadindia#COOKPADGUJRATI#egglesscake सोनल जयेश सुथार -
નટી ચોકલેટ બાર (Nutty chocolate bar recipe in Gujarati)
નટી ચોકલેટ બાર એ ખૂબ જ સરળતાથી બની જતી આધુનિક મીઠાઈ નો પ્રકાર છે. નાના મોટા બધાને જ પસંદ આવે એવી આ મીઠાઈ ચોકલેટ અને ડ્રાયફ્રૂટ થી ભરપૂર હોય છે. એમાં નાખેલા બિસ્કિટનો ક્રન્ચ એક અલગ પ્રકારનો જ સ્વાદ આપે છે. spicequeen -
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
-
-
-
ચોકલેટ-બિસ્કીટ લાડુ (Chocolate - biscuit ladu recipe in Gujarati)
#GC ફ્રેન્ડ્સ આજે ગણપતિ બાપા ને ધરાવવા માટે અને બાળકો પણ ખુશ થાય તે માટે મેં ચોકલેટ-બિસ્કીટ ના લાડુ બનાવ્યાં છે.જે ફટાફટ બની જાય છે .વળી આ લાડુ ફાયર લેસ હોવાથી બાળકો પણ બનાવી શકે છે. Yamuna H Javani -
ચોકેલ્ટ ટ્રફલ ક્રીમ કેક =CHOCOLATE TRUFFLE CREAM CAKE🎂🍫in Gujarati )
#માઇઇબુક પોસ્ટ ૧૩# વિકમીલ૨ પોસ્ટ ૧ (સ્વીટ કોનટેસ્ટ) Mamta Khatwani -
પીકેન ટ્રફલ
#ઇબુક#day15ઘર માં જ્યારે મીઠાઈ ના શોખીન હોય ત્યારે એક જવાબદાર માતા અને પત્ની તરીકે મારી કોશિશ એવી હોય કે હું તેમને સ્વાસ્થ્યપ્રદ મીઠાઈ ખવડાવું. આપણી પરંપરાગત મીઠાઈઓ ભરપુર ઘી અને ખાંડ હોય છે જે અવારનવાર ખાવી હિતાવહ નથી. વળી બધા બાળકો આવી મીઠાઈ પસંદ પણ નથી કરતા. આજે એક એવી વાનગી લાવી છુ જે જ્યારે તમને મીઠું ખાવાની ઈચ્છા થાય તો આ સારો વિકલ્પ બને છે. જેમાં પીકેન મુખ્ય ઘટક છે. Deepa Rupani -
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
-
મીની ચોકલેટ કેક બાઈટ (Mini Chocolate Cake Bites Recipe In Gujarati)
#CCCNo baking chocolate mini cake bites Sheetal Chovatiya -
-
ચોકલેટ બોલ (Chocolate Ball Recipe In Gujarati)
મારા 5.7 વર્ષ નાં દિકરા એ બનાવી એટલે રેસીપી મુકવાની ઈચ્છા થઈ. Pooja Shah -
રસ મલાઈ ચોકલેટ (Ras Malai Chocolate Recipe In Gujarati)
#DFTસુહાનીબહેન સાથે zoom Live બનાવી હતી Falguni Shah -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Diwali special Chocolate barfi ના કોઈ માવો ના કોઈ ઘી ફક્ત ઘરમાં રોજીંદા ઉપયોગમાં લેવામાં આવતા હોય એ જ સામગ્રી માથી તૈયાર બરફી #DFT kailashben Dhirajkumar Parmar -
-
-
-
ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા(chocolate penda recipe in gujarati
# રક્ષાબંધન સેલિબ્રેશનરક્ષાબંધન ના ભાઈ બહેન ના પ્રેમનાં પર્વ પર મોં મીઠુ કરવા માટે કઈક મીઠાઈ તો હોય જ તો એને મેં સ્પેશિયલ બનાવવા માટે હોમ મેડ ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા બનાવ્યાં. B Mori
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14287593
ટિપ્પણીઓ (13)