શાહી બોલ (Shahi Bolls Recipe In Gujarati)

Daksha pala
Daksha pala @cook_26389734

શાહી બોલ (Shahi Bolls Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીન
3 સર્વિંગ્સ
  1. 2 ચમચા ઘી
  2. 250 ગ્રામખજૂર
  3. 1 કપદૂધ
  4. જરૂર મુજબ કાજુ, બદામ, પિસ્તા, ચારોલી ની કતરણ
  5. જરૂર મુજબ કાજુ, બદામ, પિસ્તા,અખરોટ ઇલાયચી નો પાઉડર
  6. 1/2 ચમચીખસખસ
  7. જરૂર મુજબ ગુલાબ ની પાંદળી
  8. જરૂર મુજબ ચેરી
  9. ચોકલેટ પૂરણ માટે
  10. 1/2 કપ નારિયળ નું ખમણ
  11. 1/2 ચમચીકોકો પાઉડર
  12. 1 સ્પૂનહરસીસ સિરૃપ
  13. 1 સ્પૂનદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મીન
  1. 1

    ઘી ગરમ કરી તેમાં ખજૂર સાંતળો 5 મિનિટ પછી દૂધ નાખી લચકો ત્યાર કરો તેમાં ડ્રાયફ્રુટ પાઉડર ઉમેરો

  2. 2

    પછી ચેરીમાં ચોકલેટ પુરંન મિક્ષ કરી ભરી દો.

  3. 3

    ત્યાર બાદ ચેરી ને ખજૂર ના ત્યાર કરેલ લચકા થી કવર કરો

  4. 4

    પછી તે બોલ ને ડ્રાયફ્રુટના કતરણ થી કવર કરો

  5. 5

    ત્યારબાદ તે બોલને પાછો ગુલાબ ની સૂકી પાંદડી થી કવર કરો

  6. 6

    તો ફ્રેન્ડ ત્યાર છે આપના મજેદાર શેંશાહી ટાઇપ શાહી બોલ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha pala
Daksha pala @cook_26389734
પર

ટિપ્પણીઓ

Similar Recipes