રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)

#RC3 રેડ વેલવેટ કેક બહુ ટેસ્ટી ફ્લેવર છે.આ કેક મે રેડીમડ પી્મીક્ષ માથી બનાવી છે.મુળભુત રીતે રેડ વેલવેટ મા ક્રીમ ચીઝ અને વિપ્પડ ક્રીમ ના મીક્ષર નું આઈસીંગ થાય છે. પણ મે ફક્ત વિપ્પડ ક્રીમ નો જ ઉપયોગ કયો છે.તો પણ ડીલીશયસ કેક તૈૈયાર થઇ છે.
રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3 રેડ વેલવેટ કેક બહુ ટેસ્ટી ફ્લેવર છે.આ કેક મે રેડીમડ પી્મીક્ષ માથી બનાવી છે.મુળભુત રીતે રેડ વેલવેટ મા ક્રીમ ચીઝ અને વિપ્પડ ક્રીમ ના મીક્ષર નું આઈસીંગ થાય છે. પણ મે ફક્ત વિપ્પડ ક્રીમ નો જ ઉપયોગ કયો છે.તો પણ ડીલીશયસ કેક તૈૈયાર થઇ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
માઇકો્વેવ ને કનવેક્શન મોડ પર પી્હીટ કરવા મુકો.પાચઁમેન્ટ પેપર થી કેકટીન રેડી કરો.એક બાઉલ મા રેડવેલવેટ પી્મીક્ષ લો.
- 2
પી્મીક્ષ મા પાણી અને તેલ ઉમેરી બેટર રેડી કરો.લમપ્સ ફી્ બેટર ને કેક ટીન મા નાંખી દો.બરાબર થપથપાવી લો જેથી એર બબલ્સ નીકળી જાય.
- 3
પી્હીટ કરેલા કનવેકશન માઇકો્વેવ મા ૧૮૦ ડીગી્ પર ૧૦-૧૫ મિનીટ કેક બેક કરી લો......૧૦ મિનીટ પછી માઇકો્વેવ ખોલીને ટુથપીક નાંખીને ચેક કરવું કેક બેક થઇ ગઈ છે કે ની....ના થઇ હોય તો બીજી ૫ મિનીટ નાટે બેક કરો.બેક થયા બાદ કેક ને ગી્લ રેક પર કપડા થી કવર કરી ટીન મા જ ૫-૧૦ મિનીટ રેસ્ટ કરવા દો.પછી ટીન માથી કાઢી રેંક પર જ કપડું ઢાંકી ૧-૨ કલાક માટે કેક ને બિલકુલ ઠંડી પડવા દેવી.પછી જ આઇસીંગ કરવુ.૧ કપ વ્હિપીંગ ક્રીમ ને ચીલ્ડ બાઉલ મા લેવી.
- 4
બીટર થી ૧-૨ મિનીટ લો સ્પીડ પછી ફુલ સ્પીડ ના સ્ટીફ પીક આવે ત્યાં સુધી બીટ કરવી
- 5
કેક ના પીસ કરી લેવા.કેક બોડ પર થોડું વ્હિપ્પડ ક્રીમ લગાવી કેક ગોઠવવી.તેને ખાંડ સીરપ થી ભીની કરવી.
- 6
ભીના થયેલી કેક પર બરાબર ક્રીમ લગાવી બીજો લેયર મૂકવો. બીજા લેયર ને પણ સીરપ થી ભીનો કરી કેક ની બધી સાઇડ્સ ને ક્રીમ થી ક્મ્બ કોટ કરવો.ફી્જ મા૧૦ મિનીટ માટે સેટ કરવા મુકવુ.....૧૦ મિનીટ પછી આખી કેક ને ક્રીમ ના થીક લેયર થી કોટ કરવી.વ્હાઇટ ચોક્લેટસ ને ચેરી થી મનગમતી રીતે સજાવી લેવી.મે અહીં વ્હાઇટ ચોક્લેટસ થી ફેન્સીંગ બનાવી કેક ની ચારેય બાજુ લગાવી ઉપર ગોલ્ડ ડસ્ટ લગાવી છે.....ચેરી.ગોલ્ડન બોલ્સ એડ કયાઁ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#RC2 મને કેક ના નવા નવા ફ્લેવર ટા્ય કરવાનો શોખ છે.તો આજે કૂકપેડ ની નવી રેઇનબો ચેલેનજ (વહાઇટ) માટે મે આ ફ્લેવર પહેલીવાર બનાવયો....બહુ જ ટેસ્ટી બંને છે. Rinku Patel -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
આજે મારી બહેનનો birthday છે તો મે રેડ વેલ્વેટ કેક બનાવી. તેમાં મે આઈસીંગમાં બીટના રસનો ઉપયોગ કર્યો છે જેથી કેકનો કલર સારો આવે. Disha Dave -
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે ની આ કેક લગભગ બધા ની ગમતી હોઈ છે અને બધા આજે આ જ કેક લેવાનું પસંદ કરે છે. Suhani Gatha -
રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#cookpad# cookpadgujaratiઆ કેક મેં ગઈકાલે @Alpa_majmudar પાસેથી zoom live session માં શીખી હતી. મારી પાસે રેડ કલર ન હોવાથી મેં અહીં બીટરૂટ જ્યૂસ નો ઉપયોગ કર્યો છે. અને આ કેક મેં કઢાઈમા બનાવી છે.કેક ખૂબજ સરસ બની છે.thank you so much cookpad team💖🤗 Ankita Tank Parmar -
રેડ વેલ્વેટ પેસ્ટ્રી કેક (Red Velvet Pastry Cake Recipe In Gujarati)
#RC3#લાલ રેસિપીરેડ વેલ્વેટ પેસ્ટ્રી કેક Deepa Patel -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3Red Colourઆ કેક બાળકો ની સાથે સાથે મોટા ને પણ બહુ જ ભાવતી જ હોય છે તો આજે મેં પણ એ કેક બનાવી છે તો ચાલો.... Arpita Shah -
રેડ વેલવેટ એગલેસ મગ કેક (Red Velvet Eggless Mug Cake Recipe In Gujarati)
આ કેક Individual માત્રા માટે છે અને બહુ જ ઝડપ થી બની જાય છે.આ વેલવેટી અને ક્રંબલી ટેક્સટર વાળી કેક છે.#RC3#Week3 Bina Samir Telivala -
એગલેસ રેડ વેલવેટ કેક (Eggless Red Velvet Cake recipe in Gujarati)
#GA4 #Week 22કેક ને જોતા જ ખાવાનું મન થઇ જાય એવી એગલેસ રેડ વેલવેટ કેક ને આ માપથી બનાવી તો સરસ બજાર જેવી જ ઘરે બની.Apeksha Shah(Jain Recipes)
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેડ ગ્રેવી (Restaurant Style Red Gravy in Guja
#RC3Post 1 રેડ ગ્રેવી બેઝિક ગ્રેવી છે.આ ગ્રેવી નો ઉપયોગ કરી દરેક પંજાબી શાક બનાવી શકાય.આ ગ્રેવી ત્રણ મહિના સુધી ફ્રિજર માં સ્ટોર કરી ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
મારા ઘરમાં મોસટલી ચોકલેટ કેક બને છેઆ કેક મે મારા સન ની બર્થડે મા બનાવી હતી સુપર બની છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારી બધી કેક હુ કડાઈમાં બનાવુ છું chef Nidhi Bole -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujratiBaking recipe 📟Red velvet cake🎂આજે મેં રેડ વેલ્વેટ ફ્લેવર ની કેક બનાવી છે, ખુબ જ સરસ ને ટેસ્ટી બને છે, કેક તો બધા ની ફવોરિટ 😋 🎂,🍰 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
આ કેક મે @Alpa Majmudar જી ના ઝૂમ લાઈવ માં શીખેલી ... Hetal Chirag Buch -
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે હોય અને કેક ના હોય તો કેમ ચાલે......તો શરૂઆત કેક થી જ કરીએ. Bhumika Parmar -
રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
#RC3#RED આજે મે રેડ ચેલેન્જ મા રેડ વેલ્વેટ કપ કેક બનાવી છે .જે બાળકો ની ફેવરિટ હોય છે. Vaishali Vora -
રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati)
# ટ્રેન્ડ આજની મારી કેકમા મે બધું જ મટીરીયલ્સ ઘરમાંથી સરળતાથી મલી રહે ને બનાવવામાં ખુબજ સહેલી છે.. Ilaba Parmar -
પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati)
#માર્ચ#હોળીJsk મિત્રો .સહુ થી પહેલા તો કૂક પેડ ટીમ અને મારા નણંદ કે જેમને આ ગ્રૂપ માં રેસિપી મૂકવા માટે મને પ્રેરણા આપી અને ગ્રૂપ ના તમામ મિત્રો નો આભાર. હવે હું ગ્રૂપ માં નવી છું તો શરૂઆત હંમેશા મીઠા એટલે કે સ્વીટ થી થઈ . અને ગૃહિણી નું આ ગ્રૂપ છે અને ગૃહિણી શું નાના મોટા સહુ ને પાણી પૂરી તો ભાવતી જ હોય તો આજે મે સ્વીટ પણ થઈ જાય અને પાણી પૂરી નો પણ સ્વાદ લઈ શકીએ એ માટે મે એક કેક તૈયાર કરી છે આશા રાખું મારો આ પ્રયાસ તમને ખૂબ ગમશે. તો ચાલો મજા લઈએ આ કેક ની. Khusbu Kotak -
મેરી બિસ્કીટ કેક
#લોકડાઉન#કાંદાલસણ#goldenapron3#મલાઈ હું મારા ઘર થી કુકિંગ ક્લાસ કરું છું અત્યારે લોક ડાઉન બધે ચાલે છે બધું બંધ છે તો કેક મળવી થોડી મુશ્કેલ છે મને ઘણા ના મેસેજ આવે છે કે છોકરાવ કેક વગર નથી માનતા કોઈ સરળ રેસીપી સિખડાવો તો હું આજે એવી રેસીપી લાવી છું કે સરળતા થી બની જાય અને બધી વસ્તુઓ ઘેર માં મળી રહે અને જલ્દી બને અને છોકરાવ પણ ખુશ થાય આશા રાખું છું કે આ રેસીપી લોક ડાઉન માં મદદ આવશે મે આમાં મેરી બિસ્કીટ નો ઉપયોગ કર્યો છે તમે તમારા ગમતા બિસ્કીટ પણ વાપરી શકો છો. Suhani Gatha -
બ્લેક ફોરેસ્ટ કેક ઈન કડાઈ (Black Forest Cake In Kadai Recipe In Gujarati)
મારા ઘરમાં બધા ની ફેવરિટ છેહું બધી જ કેક કડાઈમાં બનાવુ છું૧ કપ ની કેક હોય તો ૪૦ મિનિટ સુધી ધીમા તાપે રાખી લેવું ૨ કપ હોય તો ૫૦/૫૫ મિનિટ સુધી રહેવા દેવુંમારે હંમેશા ૨ કિલો હોય છે કેક બનાવવાનીચોકલેટ કેક મા મિડીયમ ચોકલેટ સ્લેબ લેવાનીબ્લેક ફોરેસ્ટ કેક અને બા્ઉની બનાવતી વખતે ડાર્ક ચોકલેટ સ્લેબ લેવાની#Palak#AsahiKaseiIndia#bakingrecipies chef Nidhi Bole -
મલ્ટી ગ્રેઇન ચીઝ પીનટ શોર્ટી
#ગુજ્જુશેફ #મિસ્ટરીબોક્સચેલેન્જ #માસ્ટરશેફરેસીપીરાઉન્ડ-1આ વાનગી મા મીસ્ટરી બોક્સ મા આપેલા ઈંગ્રડિયન્ટસ માથી મે પીનટ અને ચીઝ લઈ ને વાનગી બનાવી છે R M Lohani -
-
રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
#GA4#Week12#Cookiesકૂકીઝ મા રેડ વેલ્વેટ કૂકીઝ ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. આ કૂકીઝ તેના થોડા એસીડીક અને થોડા ચોકલેટી ટેસ્ટ અને અટ્રેક્ટીવ રેડ કલર ના કારણે યુવા વર્ગ માં ખુબ જ ફેમસ છે. આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ એગલેસ રેડ વેલ્વેટ કૂકીઝ ની રેસીપી શેર કરુ છુ. payal Prajapati patel -
રેડ વેલ્વેટ કેક (Red velvet cake Recipe in Gujarati)
#velentine spacial Red velvet cakeઆજે અમારી anniversary છે તો મે કેક બનાવી છે,જે તમારી સાથે રેસિપી શેર કરું છું, Sunita Ved -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3Red150 મી રેસીપી નું સેલિબ્રેશન હોય તો કેક તો બનાવવી જ પડે.. Hetal Chirag Buch -
કેક (cake recipe in Gujarati)
#ccc#Christmas ચોકલેટ કેકકેક બનાવવા માટે કોઈ બહાનાની જરૂર નથી જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી છેઆજે ક્રિસમસના તહેવાર પર કેકની રેસિપી મૂકે છે Rachana Shah -
ટુ ઇન વન સરપ્રાઈઝ કેક
#cookpadturns3ફ્રેન્ડ્સ , કુકપેડ એક એવું માઘ્યમ છે જ્યાં અવનવી વાનગીઓ બનાવી ને તમે તમારી ક્રિએટીવિટી બહાર લાવી શકો છો. કુકપેડ ના ૩ બર્થડે માટે મેં એક એવી જ કેક બનાવી છે.જનરલી કેક ના લેયર કરી ને ઉપર થી પણ આઈસીંગ કરી ને કેક ને ગાર્નિશ કરવામાં આવે છે. પરંતુ મેં અહીં બાળકોને ભાવતી મીની જેમ્સ, ચોકલેટ બોલ્સ નો ઉપયોગ કરીને કેક ગાર્નિશ કરી છે તેમજ કુકપેડ કેપ નો મોલ્ડ બનાવી ચોકલેટ કેક અને આઉટર વેનીલા કેક એક જ મોલ્ડ માં બેક કરી ડિફરન્ટ રીતે બનાવવાની નાનકડી કોશિશ કરેલ છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
બ્લેક ફોરેસ્ટ કેક
#ચતુર્થી#મૈંદામે અહી ગણપતિ દાદા માટે કઈક નવું બનાવી મૂકી છું મોદક તો બધા બનાવે જ છે મે આજે કેક બનાવી છે પ્રસાદ માટે. મેહુલ પ્રજાપતી કાનુડો -
રેડ વેલ્વેટ પિનાટા કેક (Red Velvet Pinata Cake Recipe In Gujarati)
#RC3Red Recipeપીનાટા એક આજકાલ ખૂબ ચલણમાં છે.. મેં વ્હાઈટ ચોકલેટ માં રેડ વેલવેટ કલર અને એસેન્સ નાખી આ કેક બનાવેલી છે ..જે ટોટલી ચોકલેટ માંથી જ બને છે... આ કેક માં તમે અંદર સરપ્રાઈઝ તરીકે ગિફ્ટ અથવા બીજું કાંઈ અથવા તો નોર્મલ કેક પણ મૂકી શકો છો. Hetal Chirag Buch -
જૈન રેડ ગે્વી (Jain Red Gravy Recipe In Gujarati)
આ રેસિપી બધા પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છોમે બધા પંજાબી શાક બનાવ્યા છેતમે સ્ટોર પણ કરી શકો છોડીપ ફી્ઝર માં રાખવીતો આવો જોઈએ કઈ રીતે બને#RC3#redrecipies#week3 chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (3)