ચેવડો(Chevdo Recipe in Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ૫૦૦ નાયલોન પૌવા
  2. ૧ નાની વાટકીકાજુ ટુકડા
  3. ૧ નાની વાટકીબદામ ટુકડા
  4. ૧ નાની વાટકીકીસમીસ
  5. ૧ નાની વાટકીસૂકા ટોપરા ના ટુકડા
  6. ૧ નાની વાટકીસીંગદાણા
  7. ૧ નાની વાટકીદાળિયા ની દાળ
  8. ૧૫ ૨૦ મીઠા લીમડા ના પાન
  9. સૂકા લાલ મરચા
  10. ૨ મોટી ચમચીખાંડ દળેલી
  11. ૧ નાની ચમચીહળદર
  12. ચપટીહિંગ
  13. વઘાર અને ડ્રાય ફ્રુટ તળવા માટે તેલ
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. મરચું પાઉડર સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને ૫ થી ૭ મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી સાઈડ પર રાખો.

  2. 2

    એક કઢાઈ માં તેલ ગરમ કરો હવે તેમાં વરા ફરતી શીંગ કાજુ બદામ તથા ટોપરા ના ટુકડા ને તળી લો.

  3. 3

    હવે બાકી વધેલા તેજ તેલ માં હિંગ હળદર સૂકા મરચા તથા લીમડો નાખી મમરા ની જેમ પૌવા ને વઘારો.

  4. 4

    પૌવા ને બરાબર હલાવી તેમાં મીઠું ખાંડ અને મરચું પાઉડર ઉમેરો અને ફરીથી બરાબર મિક્ષ કરો

  5. 5

    હવે તળેલા ડ્રાય ફ્રુટ શીંગ તથા દાળિયા ઉમેરી બરાબર મિક્ષ કરો.

  6. 6

    તૈયાર છે ખુબજ ઓછા તેલ માં બનેલો ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

ટિપ્પણીઓ

Similar Recipes