ડ્રાયફ્રૂટ્સ રવા લાડુ (Dryfruits Rava Ladoo Recipe In Gujarati)

#CookpadTurns4, #Dryfruits_Recipe,
Dryfruits Rava Ladoo
ડ્રાયફ્રૂટ્સ રવા લાડુ બહુ જલ્દી બની જાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ છે.
ડ્રાયફ્રૂટ્સ રવા લાડુ (Dryfruits Rava Ladoo Recipe In Gujarati)
#CookpadTurns4, #Dryfruits_Recipe,
Dryfruits Rava Ladoo
ડ્રાયફ્રૂટ્સ રવા લાડુ બહુ જલ્દી બની જાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ ગેસ પર મૂકી ધીમી આંચ ચાલુ કરી લો અને તેમાં ઘી નાખો અને કીશમીશ, બદામ, કાજુ, પીસ્તા નાં ટુકડા એક પછી એક બધાં શેકી લો.
- 2
એ જ કડાઈ માં ઘી નાખો અને તેમાં રવો શેકી લો, રંગ ન બદલાઈ જાય એનું ધ્યાન રાખવું. રવો સરખો શેકાઈ જાય એટલે તેમાં કોપરાનું ખમણ નાખી 1મીનીટ માટે શેકો.
- 3
હવે દળેલી ખાંડ ઉમેરી મીક્સ કરો અને ઇલાયચી જાયફળ પાઉડર, કેસર નાં તાંતણા નાખી બરાબર હલાવી મીક્સ કરો અને બધાં જ ડ્રાયફ્રૂટ્સ નાં ટુકડા નાખી મિક્સ કરો અને સાકર ઓગળી ગયા પછી એમાં દૂધ ઊમેરો અને સરખું મીક્સ કરો અને ગેસ બંધ કરી દો.
- 4
જરા ઠંડુ થઈ જાય એટલે, મનપસંદ શેપ માં કે પછી ગોળ ગોળ વાળી લાડુ તૈયાર કરી લો. દરેક લાડુ ઉપર એક એક કીશમીશ દબાવી દો.
- 5
મેં અહીં સર્વીંગ ડીશ માં સૂકી ગુલાબ ની પાંદડી થી દરેક લાડુ સજાવ્યાં છે..
- 6
#લવ_ટુ _કૂક #સર્વ_વીથ_લવ એ જ મારી ઓળખાણ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા કોપરાના લાડુ
#માસ્ટરકલાસ #રવા કોપરાના લાડુ બહુ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે કોઈ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા (Dryfruits Kesariya Sweet Pudla Recipe In Gujarati)
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા#FFC8#Week8#ફૂડફેસ્ટિવલ#મીઠાપુડલા#Cookpad#CookpadIndia#CookpadGujarati#Cooksnapchallengeડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક , સાવ સરળ અને જલ્દી થી તૈયાર થઈ જાય છે. ઠાકોરજી ને પણ દૂધઘર ની સામગ્રી માં ભોગ આરોગાવી શકાય છે . Manisha Sampat -
ચુરમાનાં લાડુ(Churma na ladoo recipe in Gujarati)
#GA4#Week14#Ladoo આ લાડુ ભાખરી કે મુઠીયા વગર ખુબ જ જલ્દી બની જાય છે. વધેલી રોટલી માંથી બનાવ્યાં છે. બાળકો ને સાંજે અથવા ગમે ત્યારે ભુખ લાગે ત્યારે આપી શકાય છે. જે ખૂબ જ પૌષ્ટિક અને ફટાફટ બની જાય છે. Bina Mithani -
-
ડ્રાયફ્રૂટ્સ ડેટ્સ ડીલાઈટ (Dryfruits Dates Delight Recipe In Gujarati)
#CB9#Week9#ખજૂરપાક #ડ્રાયફ્રૂટસ #ડેટ્સપાક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge ડ્રાયફ્રૂટ્સ ડેટ્સ ડીલાઈટ , Dryfruits Dates Delightઠંડી માં ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક, પૌષ્ટિક ખજૂરપાક ઘર ઘર માં બનતો હોય છે . Manisha Sampat -
રવા લાડુ(Rava Laddu Recipe In Gujarati)
#સાઉથરવા લાડુ સાઉથ ની પ્રખ્યાત સ્વીટ છે. એકદમ ટેસ્ટી એન્ડ માઉથ વોટરરિંગ સ્વીટ છે. surabhi rughani -
કાજુ કોપરા પાક(kaju paak recipe in gujarati)
બહુ જ સરળ રીતે બની જાય એવી રીતે બનાવ્યો જેમાં થોડું ઘી અને મલાઈનો ઉપયોગ કરી જલ્દી બની જાય છે#સાતમ#માઇઇબુક Rajni Sanghavi -
રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆઝાદી કા અમૃત મહોત્સવની વધાઈ!ભારત દેશના સ્વાતંત્ર દિન ,તથા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગાની થીમ પર રવાના લાડુ બનાવ્યા છે. Neeru Thakkar -
કેસર રવા મોદક (Kesar Rava Modak Recipe In Gujarati)
રવા કેસર મોદક ટેસ્ટ માં સારા લાગે છે અને જલ્દી થી બની પણ જાય છે Khushbu Sonpal -
રવા ડ્રાયફ્રુટ લાડુ (Rava Dryfruit Ladoo Recipe In Gujarati)
#GCRભાદરવા સુદ ચોથ થી ચૌદશ સધી ભગવાન ગણેશની સ્થાપના કરી પુજા અર્ચના કરી વિવિધ પ્રકારના લાડુ ધરાવવામાં આવે છે, મેં આજે રવા ના લાડુ ધરાવ્યા છે Pinal Patel -
રવા લાડુ(Rava Ladoo Recipe in Gujarati)
#GA4#WEEK14#Laduરવા અને કોકોનેટ નો ઉપયોગ કરી ને ઝડપ થી બનતા આ લાડુ ટેસ્ટ મા પણ સરસ લાગે છે અને કિડ્સ ને પણ બહુ જ ભાવશે.મારા બાળકો ને તો આ બહુ જ ભાવે છે. Vaishali Vora -
બેસન લાડુ(Besan Ladoo Recipe in Gujarati)
રવા બેસન ના લાડુ એ દિવાળીમાં બનતી પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. દિવાળી લાડુ અને ચિવડા વગર અધૂરી. આ લાડુ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે.#કૂકબુક Jyoti Joshi -
ડ્રાયફ્રૂટ્સ પેન કેક
#ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સહેલો, મિત્ર આજે હું ડ્રાયફ્રૂટ્સ થી ભરપુર પેન કેક બનાવીશ જે મેં ઘઉંના લોટમાંથી બનાવી છે. પેન કેક અલગ અલગ પ્રકાર થી બનતા હોય છે.પણ આજે હું ડ્રાયફ્રુટસ પેન કેક તમારી સાથે શેર કરીશ. Falguni Nagadiya -
-
-
ઘઉં ના લાડુ (Wheat Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#Ladooશિયાળો આવે અને એમાંય ધનુર્માસ આવે એટલે અમારે ત્યાં તીખા તમતમતા ખીચડાની સાથેસાથે ઘઉં ના લાડુ બનાવવામાં આવે છે Prerita Shah -
ડ્રાયફ્રૂટ સંદેશ(Dryfruit Sandesh Recipe in Gujarati)
સંદેશ એક બંગાળી વાનગી છે. જે ઘણી બધી અલગ અલગ પધ્ધતિ સાથે બનાવી શકાય છે. અહીં મે ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી છે.#cookpadturns4#cookpadindia#cookwithdryfruits#dryfruits Riddhi Ankit Kamani -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા માં ખાસ બનાવવા માં આવતો પ્રસાદ. ગુજરાતી ઘરો માં પ્રસંગોપાત માં પણ રેગ્યુલર બનતો હોય છે. આજે ઠકરાણી ત્રીજ ના શુભ દિવસે મેં પણ બનાવ્યો છે , જે તમને ગમશે. Bina Samir Telivala -
-
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#DTRમગસ ના લાડુ બધા ને ખૂબ ભાવે અને હું અવારનવાર બનાવું. આજે દિવાળી નિમિત્તે બનાવ્યા છે.અહીં ચાસણી ની ઝંઝટ નથી કે ધાબો પણ નથી દીધો.. ટિપિકલ બેસન લડ્ડુ કહી શકાય જેને bachelors અને bigginers પણ સરળતાથી બનાવી શકે છે.May the festival of lights shine your life with happiness, health and success.Happy Diwali 🪔🪔 Dr. Pushpa Dixit -
લેફટઓવર રોટલી ના લાડુ (Leftover Rotli Ladoo Recipe In Gujarati)
#LO : રોટલી ના લાડુઅમારા ઘરમાં બધાને રોટલી ના લાડુ ગરમ ગરમ બહું જ ભાવે છે.કયારેક લાડુ વાળ્યા વિના ગરમ ગરમ એમજ ખાઈએ છીએ.પણ આજે મેં લાડુ વાળ્યા છે. Sonal Modha -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
#RC3નાળિયેર વેઇટ લોસ માટે લાભદાયક છે. હાર્ટ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમ માટે પણ લાભદાયક છે..આજે મે લાડુ બનાવ્યા છે એ ગણપતિ બાપ્પા ને ધરાવ્યા છે.. Sangita Vyas -
-
કોપરા ના લાડુ(Coconut ladoo Recipe in Gujarati)
#GA4#week14#પઝલ-લાડુ કોપરા લાડુ મારા અને મારા દીકરા ના ફે - વરિટ છે. અને એકદમ જલ્દી બની જાય છે. તો તમે જરુર થી બનાવજો. આમાં ડ્રાયફ્રુટ અને ઈલાયચી ના દાણા નાખવાથી આનો સ્વાદ સારો લાગે છે. Krishna Kholiya -
-
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
ખીર(Kheer recipe in gujarati)
#GA4#Week9#Mithai#Dryfruitsખીર એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. ખીર બનાવવી ખૂબ સરળ છે અને ઝડપ થી બની જાય છે. આ ખીર તમે કોઈ પણ સમયે માણી શકો. Shraddha Patel -
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (9)