મકાઇના ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)

Kapila Prajapati @kapilap
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ લો અને ગેસ પર ગરમ કરવા મૂકો તેમાં પાૈવા તરીલો સીંગદાણા તરીલો
- 2
મીઠો લીમડો તેલમાં સાતરીલો તેમાં મસાલો મિક્સ કરો લાલ મરચું પાઉડર
- 3
ખાંડ મિક્સ કરો મીઠું સ્વાદાનુસાર મીઠો લીમડો સીંગદાણા તરીલો મકાઇ પાૈવામા મિક્સ કરો ને ચેવડો તૈયાર કરોડ ડીસામાં મૂકો ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરાળી ચેવડો(farali chevdo recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુનહું વર્ષે બટાકા ની સીઝનમાં પાંચ કિલો બટાકા નું છીણ બનાવી લઉં છું.. એટલે ઉપવાસ હોય તો ફટાફટ ચેવડો બની જાય...અને સીઝનમાં બનાવી એ એટલે બટાકા સસ્તા અને લોકર બટાકા નું હોય એટલે તળી એ તો લાલ ન થઈ જાય.... તમે બધા પણ આમજ કરતા હશો.. ને..?તો ચાલો બનાવીએ ચેવડો.. Sunita Vaghela -
-
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
સવારે રોટલી વધે એટલે આ ચેવડો લગભગ બધા ના ઘેર બનતો હશે Smruti Shah -
ચેવડો (Chevdo Recipe in Gujarati)
#કુકસ્નેપ ચેલેન્જ વીક 2#પૂર્વીબેન ની રેસિપિ થી પ્રેરણા લઈ આજે મેં પણ બનાવ્યો..ઓછા તેલની ટેસ્ટી રેસિપિ👌👌 Riddhi Dholakia -
-
-
-
લીલો ચેવડો(lilo chevdo recipe in Gujarati)
#આલુ આજે આપણે વડોદરા નો ફેમસ લીલો ચેવડો બનાવીશું આ ચેવડા માથી તમે ચણાની દાળ તથા ઉપવાસમાં ન લેતા હોય એવા ઘટકો નહીં ઉમેરો તો આ ચેવડો ઉપવાસ માટે પણ બેસ્ટ છે.. Megha Desai -
-
-
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DIWALI2021જાડા પૌંઆ નો તળી ને બનાવેલો ચેવડો ચા કે કોફી સાથે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે Pinal Patel -
પૌવા નો ચેવડો (Poha chevdo/Pauva no chevdo recipe in Gujarati)
રાધણ છટ્ટ (છઠ) અને સાતમ ની રેસીપી#સાતમIla Bhimajiyani
-
-
-
-
-
-
-
પૌંઆ ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#TC#cookpadgujarati#CB3#week૩#povachevdo Jagruti Chauhan -
-
પૌંઆ નો ચેવડો (Pauva no chevdo in Gujarati)
#goldenapron3 #week22 #namkeen(Pauva no chevdo recipe in Gujarati) Vidhya Halvawala -
-
-
પૌવા નો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
#GA4 #Week9 દિવાળી સ્પેશિયલ પૌવા નો ચેવડો Jayshree Chauhan -
જાડા પૌંઆ નો ચેવડો (Thick Poha Chevdo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadIndia Jayshree Doshi -
મેથી ની ભાજી(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4#Methibhajinushakબાજરી ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે Kapila Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14029243
ટિપ્પણીઓ