રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

સવારે રોટલી વધે એટલે આ ચેવડો લગભગ બધા ના ઘેર બનતો હશે

રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)

સવારે રોટલી વધે એટલે આ ચેવડો લગભગ બધા ના ઘેર બનતો હશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ બાઉલ
  1. ૫ નંગરોટલી
  2. તળવા માટે તેલ
  3. ૨ ટી સ્પૂનતલ
  4. ૨ ટી સ્પૂનખાંડ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. મીઠો લીમડો
  7. ૨ ટી સ્પૂનલાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    તેલ ને કડાઈ મા ગરમ કરો અને રોટલી ના કટકા કરી તળો

  2. 2

    તળેલી રોટલી નો ભૂકો કરો

  3. 3

    તેમાં મીઠું, મરચું,ખાંડ ને લીમડો નાખી બરાબર હલાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

ટિપ્પણીઓ

Similar Recipes